VHP નેતા પ્રવીણ તોગડીયા અર્ધ બેભાન હાલતમાં શાહીબાગ કોતરપુર વિસ્તારથી મળી આવ્યા.સુગર લો થવાના કારણે બેભાન હતા તોગડીયા . 108 માં લેવામાં આવ્યા હતા તોગડિયાને ચંદ્રમણિ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા થોડીવારમાં તોગડિયાને હોશ આવશે ડૉ , VHP કાર્યકર્તાઓ હોસ્પિટલ પર ભેગા થયા .