સ્વિટ્ઝરલેન્ડમાં 23થી 26 જાન્યુઆરી સુધી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક થવાની છે.અને આ બેઠકમાં પીએમ મોદી અને પાકિસ્તાની પીએમ અબ્બાસી વચ્ચે દ્વિપક્ષીય મીટિંગનો કોઇ પ્લાન નથી.આ જાણકારી ભારતીય વિદેશ મંત્રાલય તરફથી આપવામાં આવી છે.

પાકિસ્તાન તરફથી થઇ રહેલા સતત સીઝફાયરના ઉલ્લંઘનના કારણે બન્ને દેશો વચ્ચે તણાવપૂર્ણ સંબંધો છે.આ સંમેલનમાં પાકિસ્તાની પીએમ અબ્બાસી પણ દાવોસ પહોચવાના છે.જો કે બન્ને વચ્ચે મુલાકાતની શક્યતાઓ નહીવત્ત છે.