- મોરવાહડફ: કોંગ્રેસના MLA ભુપેન્દ્રસિંહ ખાંટે HCમાં કરી અરજી, જાતીનું પ્રમાણપત્ર રદ કરવાના નિર્ણય સામે કરી અરજી, અરજીમાં રજૂઆત રાજકીય ઈરાદાથી કાર્યવાહી કરવામાં આવી રહી છે, સોમવારે સુનવણી હાથ ધરવામાં આવશે
- 22મી તારીખે આનંદીબહેન પટેલ મધ્યપ્રદેશ જશે અને 23મીએ રાજયપાલ તરીકે શપથગ્રહણ કરશે
- બિહારના સીએમ નીતીશ કુમારને હવે Z+ સિક્યુરિટી અાપવામાં અાવી
- મોરબી : ઢૂંવા ચોકડી પર સીરામીક ઉદ્યોગપતિઓ અને ગ્રામજનોએ કર્યો ચક્કાજામ, નેશનલ હાઇવે કર્યો ચક્કાજામ, માટેલ રોડ રીપેર કરવાની અનેક વખત રજુઆત કરવા છતાં કામ નહીં થતા ચક્કાજામ કરી પોતાનો વિરોધ દર્શાવ્યો
- ઇડર સજ્જડ બંધ, ગેરકાયદેસર ખનન સામે ભભૂકતો આક્રોશ
બેફામ અને ગેરકાયદે થતી ખનન પ્રવૃતિના વિરોધમાં આજે સાબરકાંઠાના ઇડરમાં બંધનુ એલાન અપાયુ છે. સ્થાનીકોઅે સજ્જડ બંધ પાળીને પોતાનો આક્રોશ વ્યકત કર્યો છે. ઇડર ગઢ બચાવો સમિતિ દ્વારા આ બંધનુ એલાન અપાયુ છે. અનેક રજૂઆતો છતા ખાણ માફિયાઓ સામે વહીવટી તંત્ર દ્વારા કોઇ કામગીરી ન થતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ છે. જેના કારણે બંધનુ એલાન આપવામાં આવ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ ૫ણ ઇડરમાં ખાણ માલિકો અને સ્થાનીકો વચ્ચે ઘર્ષણનો બનાવ બન્યો હતો. ત્યારે ગેરકાયદે થતા ખનન સામે હવે સ્થાનીકો લડી લેવાના મુડમાં આવી ગયા છે. પ્રાચીન ધરોહરને બચાવવા માટે સ્થાનીકો સ્વૈચ્છિક રીતે બંધના એલાનમાં જોડાયા છે - રાજકોટમાં બોલીવુડ એક્ટર અનિલ કપૂર બન્યા આજે રાજકોટ ના મેહમાન.યાજ્ઞિક રોડ પર આવેલ માલાબાર ગોલ્ડ શોરૂમ ના ઓપનિંગ માં પહોંચ્યા હતા અનિલ કપૂર.એક ઝલક જોવા માટે મોટી સંખ્યા માં પ્રશંસકો ઉમટ્યા
- મહેસાણા : સતલાસણામા રાજપૂત સમાજ દ્વારા પદ્માવત ફિલ્મનો વિરોધ
સતલાસણા અંબાજી હાઇવે ચક્કાજામ કરી કર્યો વિરોધ, વિરોધ પ્રદર્શન કરનાર યુવકોની પોલીસે કરી અટકાયત - પદ્માવત ફિલ્મના વિરોધમાં મહાકાલ સેનાએ ડીસાથી પાલનપુર હાઈવે બંધ કર્યો
- અમદાવાદ AMC દ્વારા બજેટમાં જંત્રી આધારિત ટેક્ષ રાહત પરત ખેંચવાનો મામલો, AMC ના નિર્ણયના વિરોધની શહેરમાં થઈ શરૂઆત, જોધપુર વોર્ડમાં સ્થાનિકોએ કર્યો નિર્ણયનો વિરોધ, ટેક્સ રાહત પરત નહિ આપવામાં આવે તો શરૂ થશે ઉગ્ર આંદોલન
- નર્મદા : રાજપીપળા આદિવાસી સંમેલન્નમા મંત્રી ગણપત વસાવા પર પથ્થરમારો કરવાનો મામલો, 5થી વધુ સામે નોંધાયો ગુનો


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.