સંજય લીલા ભણસાળીની ફિલ્મ પદ્માવતને લઇને વિરોધ અટકવાનું નામ નથી લેતો. અેક પછી અેક સતત વિવાદો બાદ અાજે ફરી કરણીસેનાએ ગાંધીનગર નજીક આવેલા બાલવા ચોકડીએ પદ્માવત ફિલ્મ રિલીઝ મામલે બસ સળગાવી હતી.
સંજય લીલા ભણસાળીની ફિલ્મ પદ્માવતને કોર્ટે મંજૂરી અાપી હતી.કરણીસેના સતત અા ફિલ્મનો વિરોધ કરી રહી છે. ફિલ્મમાં પદ્માવતીની વાત કરવામાં અાવી રહી છે જેનો કરણીસેના વિરોધ કરી રહી છે.