- અમદાવાદ : 10 મલ્ટીપ્લેક્સ અને સિનેમાઘરોમાં ફિલ્મ પદ્માવત થશે રિલીઝ,
તમામ મલ્ટીપ્લેક્સ અને સિનેમાઘરોને પોલીસ આપશે સુરક્ષા, મલ્ટીપ્લેક્સ અને સિનેમાઘરો પર 1 પી.આઈ અને 1 SRPની ટિમ રહેશે હાજર અમદાવાદના ૧૦ સિનેમા ગૃહ માટે ૧૦ એસઆરપીની પ્લાટુન અને ૧૦ PSIઈની કરાઈ ફાળવણી, આલ્ફા વન સીનેપોલીસ સિનેમા, હિમાલયા મોલ, એક્રોપોલીસ સીનેમા, ડ્રાઈ-ઇન સિનેમા, કે સેરા-સેરા, મુક્તા સિનેમા, સિનેમેક્ષ, PVR, રાજહંસ સિનેમા PVR રેડ કાર્પેટ, સીટી ગોલ્ડ બોપલમાં ફાળવવામાં આવી સુરક્ષા - બરોડાના રૂ.2 હજાર કરોડના કૌભાંડની તપાસનું સૂરસુરિયું, બરોડાના 2 અધિકારીઓનાં નિવેદન નોંધાયાં, ગાંધીનગરમાં નોંધવામાં આવ્યાં નિવેદન, પ્રમોદ વસાવા અને પ્રકાશ સોલંકીનાં નોંધાયાં નિવેદન, કૌભાંડની પૂનમચંદ પરમાર કરી રહ્યા છે તપાસ, તપાસમાં ભીનું સંકેલવાના થયા પ્રયાસો, બરોડામાં ચારેતરફ ચાલી રહી છે ચર્ચા
રૂ.2 હજાર કરોડના કૌભાંડના છાંટા કોઈને ઊડશે?, 7 દિવસની અંદર રિપોર્ટ આપવાની અપાઈ હતી સૂચના, હજુ સુધી રિપોર્ટનાં કોઈ નથી ઠેકાણાં - અમદાવાદ :ઇસનપુર વિસ્તારમાં AMCના ડમ્પરે કાબુ ગુમાવ્યો,
2 કારને ટક્કર વાગી, કારને ટક્કર વાગતા ઘરની દીવાલ તોડી કાર ઘરમાં ઘુસી, ઘટનામાં કોઈ જાનહાની નહિ - અન્ના હજારેએ સાધ્યું PM મોદી પર નિશાન, મોદીમાં પ્રધાનમંત્રી પદનું ઘમંડ: અન્ના હજારે, PMએ 30 ચિઠ્ઠીઓનો જવાબ ન આપ્યો: અન્ના, અહંકારના ભાગરૂપ PM નથી આપતા જવાબ: અન્ના, સાંગલીમાં સભાને સંબોધિત કરતાં PM પર સાધ્યું નિશાન
- સુપ્રીમ કોર્ટે આસારામને લગાવી ફટકાર, કારણ વગર અરજી કરી જજોને હેરાન ના કરે, સુપ્રીમ કોર્ટ ૮ અઠવાડિયા બાદ જામીન અરજી પર સુનાવણી કરશે
- અમદાવાદ : વર્ષ 2008 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસનાં આરોપી અબ્દુલ શુભાન તૌકીર કુરેશીની દિલ્હી સ્પેશ્યલ સેલે કરી ધરપકડ
- 26 જાન્યુઅારી પર LOC પર હાઈ અેલર્ટ અાપવામાં અાવ્યુ
- સંજયલીલા ભણસાળીની ફિલ્મ પદ્માવતનો VHP નેતા પ્રવિણ તોગડિયાએ કર્યા વિરોધ
- કોંગ્રેસે ભાજપને બીફ જનતા પાર્ટી કહ્યુ, યોગી અાદિત્યનાથ, પર્રિકર સામે તાક્યુ નિશાન
- 30 અેપ્રિલે ખુલશે પવિત્ર બદ્રીનાથના કપાટ


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.