વડોદરા : વરણામા પોલીસ સ્ટેશનના નવા પી.એસ.આઇ ની એન્ટ્રી થતા જ એક પછી એક દારૂ અને જુગારના અડ્ડા પર સપાટો બોલાવી દીધો છે
ત્યારે પોર નવીનગરી મા રહેતા હિતેશ ભાઈ બેચરભાઇ પટેલ ના ઘરે રમી રમાડી રહેલ હિતેશ પટેલ સહિત પત્તા પાણા નો જુગાર રમતાં 7 જુગારી ઝડપી પાડી 2850 નો મુદ્દામાલ જપ્ત કર્યો.
મુખ્ય સુત્રધાર હિતેશ પટેલ ને વરણામા પોલીસે ઝડપી પાડ્યો. વરણામા પોલીસે હીતેશ પટેલ ને ઝડપી આગળની કાર્યવાહી હાથ. ધરી છે
કેટલાંક સમયથી હિતેષ પટેલ પોલીસ ની આંખ મા ધુળ જોકી પોતાના જ ઘરે રમાડી રહ્યો હતો જુગાર. વરણામા પોલીસ સ્ટેશન ના નવા psi ગોહીલે રેડ કરી હિતેશ પટેલ ને દબોચી લીધો.