- ગાંધીનગર : વિધાનસભાના શપથવિધિ સમારંભમાં 6 ધારાસભ્યો વિવિધ કારણોસર રહ્યાં ગેરહાજર, ભાજપ અને કોંગ્રેસના 3-3 ધારાસભ્ય રહ્યાં ગેરહાજર, ભાજપ : જગદીશ પંચાલ, પરસોત્તમ સોલંકી, વિભાવરી દવે, કોંગ્રેસ :અશ્વિન કોટવાલ, ગ્યાસુદ્દીન શેખ,મહેશ પટેલ રહ્યાં ગેરહાજર
- 75 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણી મતદાનની તારીખ 17 ફેબ્રુઆરીએ યોજાશે, ૧૯મી ફેબ્રુઆરીએ મતગણતરી થશે, 2763 મતદાન મથક રહેશે, ચૂંટણીમાં નોટા બટનનો ઉપયોગ કરવામાં આવશે
૩ ફેબ્રુઆરી સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે, આજથી આચારસંહિતાનો અમલ શરૂ - રાજકોટના મોરબી રોડ પર થયેલ ગરાસિયા યુવાન ઋષિરાજ સરવ્યાની હત્યાનો ભેદ ઉકેલાયો, ભાઈની હત્યા નો બદલો લેવા ગઢવી યુવાને કરી હતી હત્યા હતીયારાને ઝડપી લેતી ભક્તિનગર અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ
- સુરેન્દ્રનગર : થાનઞઢના ખાખરાળી વીસ્તારમા ઞેરકાયદેસર કોલસા ખનન બાબતે એક જ સમાજના બે જુથો સામસામે આવી જતા ધીગાણું સર્જાયું, હવામા ત્રણ રાઉન્ડ ફાયરીંઞ થયાનુ આવ્યુ સામે, પૈસા ઉઘરાણા બાબતે માથાકુટ થયાનુ અનુમાન, પોલીસે વધુ તપાસ હાથ ધરી
- ગાંધીનગર : ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વિભાવરીબેન દવે લંડનમાં ફસાયા, તેઓ જે હોટેલમાં રોકાયા હતા તે હોટેલમાં મોડી રાત્રે આગ લાગતા તેમનો પાસપોર્ટ સહીત અન્ય સામાન બળીને ખાક
સીએમ ઓફિસને ઘટના અંગે જાણ કરાતા તાત્કાલિક મંત્રી પરત ફરી શકે તે માટે જરૂરી વ્યવસ્થા કરવા સુચના અપાઈ - ભાવનગર : ગારીયાધાર ફાયરિંગ કેસ, ભાજપના મહામંત્રી ગોપાલ વાઘેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ
- પદ્માવત ફિલ્મ મુદ્દે હાર્દિક પટેલનો CM રૂપાણીને પત્ર, ફિલ્મ પદ્માવત રિલીઝ ન કરવા મુદ્દે CMને લખ્યો પત્ર, લખ્યું; હિન્દુ, રાજપૂત સમાજની લાગણી દુભાવતી છે આ ફિલ્મ, ફિલ્મમાં ઈતિહાસ સાથે છેડછાડ કરવામાં આવી છે, આપણો ઈતિહાસ ગૌરવવંતો છે માટે ઈતિહાસ સાથે મજાક પોસાય તેમ નથી
- મરાઠી એકટર પ્રફુલ ભાલેરાવનો મૃતદેહ મુંબઇના મલાડ પાસેના રેલવે ટ્રેક પરથી મળી આવ્યો, ટ્રેનની દુર્ઘટનામાં થયું મરાઠી એકટર પ્રફુલનું નિધન
- અમદાવાદ :આંબલી સીટી ગોલ્ડ કોમ્પ્લેક્ષમાં આવેલા ડી-માર્ટમાં તોડફોડ, સોમવારે મોડી રાત્રે કરાઈ તોડફોડ
- PM મોદીનું દાવોસ ખાતે સંબોધન, કહ્યું,”યુવાનોનું કટ્ટરતા તરફ વળવું એ ચિંતાજનક”
- પોતાના પ્રશ્નોને લઈને બ્રહ્મસમાજ મેદાનમાં, ગાંધીનગરમાં 26મીએ નિકળશે વિશાળ રેલી


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.