સાપ સાથે જોડાયેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્નેક કેચરે સાપને બચાવ્યા એટલું જ નહીં પણ ઘણા અવનવા વિડીયો સાથે આવે છે. આ વીડિયો યુટ્યુબ એકાઉન્ટ મુરલીવાલા હૌસલા નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આના પર યુઝર્સની ઉગ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે.
સોશિયલ વિડીયોમાં આ વિડીયો શેર કરવામાં આવ્યો છે જેમાં ભારતનો સૌથી જેહરીલો સાપ મુરઘીના ફાર્મમાં ઘુસી જાય છે બાદમાં તેનું કેવી રીતે રેશ્ક્યું કરવામાં આવ્યું તે જોવા મળી રહ્યું છે. આ વિડીયો ને યુ ટ્યુબ પર 6.2 મિલિયન લોકો દ્વારા જોવામાં આવ્યું છે. જુઓ વિડીયોમાં