- અમદાવાદ : રામોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ધાર્મિક સ્થળ કોર્પોરેશન દ્વારા દવારા તોડી પડાતાં સ્થાનિકોમાં રોષ, મોટી સંખ્યામાં લોકોનું ટોળું ઘટનાસ્થળે પહોંચ્યું, સુરક્ષાના પગલે રામોલ પોલીસનો કાફલો ખડકાયો
- મુંબઈ: 90 જેટલા સિનેમા ઘરોમાં આજે સાંજે 6 વાગે રિલીઝ થવાની છે ફિલ્મ પદ્માવત દેશભરમાં આવતીકાલે રિલીઝ થશે ફિલ્મ પદ્માવત
મુંબઈ પોલીસે શહેરભરમાં લો એન્ડ ઓર્ડર જળવાઈ તે માટે સુરક્ષા ગોઠવી, દરેક સીનેમાઘરોની આસપાસ સિવિલ ડ્રેસ અને SRPF ના જવાનો તહેનાત - અમદાવાદ પદ્માવત ફિલ્મના વિરોધનો મામલો, એસ ટી બસ સેવા પર પડી અસર, વડનગર અને ખેરાલુ ડેપો બંધ, 80 જેટલી બસ પર અસર
પરિસ્થિતિને ધ્યાને રાખી ફરી બસો શરૂ કરાશે - બનાસકાંઠા : ફિલ્મ પદ્માવતનો વિરોધ યથાવત, કાંકરેજના કંબોઈ પાસે રસ્તા પર બ્લોક કરાયો, રસ્તો બંધ કરવા માટે રેતીના ઢગલા ખડકાયા
પોલીસ ઘટના સ્થળે પહોચી - ફિલ્મ પદ્માવતના વિરોધમાં બીજા નંબરનુ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ રહેશે બંધ, રોજગાર ધંધા પર પડશે માઠી અસર
- અમદાવાદના અમરાઈવાડીમા કૈલાસધામ સોસાયટી રહેતા ૩૦ વષઁના રિક્ષા ચાલક યુવાને વ્યાજખોરો અને ફાઈનાન્સરોના ત્રાસથી રિક્ષા ના તમામ લેણા ચુકવાઈ ગયા બાદ પણ વધુ રકમ ચૂકવ્યા પછી વ્યાજખોરો એ જયસ્વાલ ભોલાજીને રિક્ષા સાથે ઉઠાવી જઈ ઢોર માર મારી છોડી દીધા બાદ યુવકે ઘરે આવી સુસાઈડ નોટ લખીને ગળે ફાંસો ખાઈ લીધો
- સુરત : આચાર્ય અને 2 શિક્ષકે માંગી લાંચ, મનપા સંચાલિત 111 નંબરની શાળાની ઘટના, ટ્રાન્સપોટેશનના બિલના 30%ની લાંચ માંગી બાદમાં 25% રકમ લેવાની તૈયારી બતાવી, ટ્રાન્સપોટરે વાતચીતનો ઓડિયો ACBને આપ્યો, તથ્ય જણાતાં સુરત ACB એ ફરિયાદ દાખલ કરી
- અમદાવાદ : થલતેજના એક્રોપોલીસ સિનેમા ખાતેે ,આલ્ફા વન મોલ અને હિમાલયા મોલ ખાતે ફિલ્મ પદ્માવત ના વિરોધ નો મામલો,
પોલીસ દ્વારા ત્રણ અલગ અલગ ગુના દાખલ કરવામાં આવ્યા
1500 થી વધુ ના ટોળા સામે રાયોટિંગ,તોડફોડ અને જાનથી મારી નાખવાની કલમો હેઠળ નો ગુનો નોંધ્યો - મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગની તૈયારી, સીતારામ યેચુરીએ આપ્યા સંકેત
- ગુજરાતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી તૌકીરે પાવાગઢના જંગલોમાં આતંકવાદીઓને તાલીમ આપી હતી
- રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઊજવણીને લઇને મહેસાણામાં તૈયારીઓને અપાયો આખરી ઓપ


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.