વિદેશમાં સ્થાયી થયેલા વધુ એક ગુજરાતીની ગોળીમારીને કરાઇ હત્યા છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાંથી વિદેશ જવાની ઘેલછા ધરાવતા લોકો વિદેશ જઇ ત્યા જ સ્થાયી થઇ જતા હોય છે આવર-નવાર વિદેશમાંથી ગુજરાતીઓના હત્યા સમાચારો સામે આવી રહ્યા છે સચિન લાજપોર પોપડા ગામની વતની અમેરિકા સ્થાયી થયેલા કણભી પટેલ અને 69 વર્ષીય જગદીશ પટેલ કાના સાઉથ કેરોલીનામાં મોટેલના બિઝનેસ સાથે સંકળાયેલા હતા. અને તેઓ મોટેલ ઓફિસમાં બેઠા હતા ત્યારે બે શખ્સો જગદીશ પટેલની ઓફિસમાં ધસી આવ્યા હતા અને માથાકૂટ કરી બે રાઉન્ડ ફાયરિંગ કરતા જગદીશ પટેલના માથા અને પેટના ભાગે ગોળી વાગતા તેમની તાત્કાલિક સારવાર અર્થે નજીક હોસ્પિટલ લઇ ગયા હતા જયાં ફરજ પરના તીબીબે મૃત જાહેર કર્યો હતો મોટેલમાં હત્યારાઓ 2 દિવસથી રહેતો હતો અને રૂમનું ભાડું આપતા ન હતો જેને લઇ ભાડુઆત અને જગદીશ પટેલ વચ્ચે માથકુટ થઇ હતી જયાં હત્યારાએ જગદીશના પટેલના માથેના ગોળી ઘરબી દીધી હતી જેમાં 2007 જગદીશ પટેલ અમેરિકામાં રહેતા અને તેમના પુત્ર અને પુત્રવધુ શિકોંગોમાં ડૉકટરો છે.
