અવાર-નવાર આપણી દુનિયામાં જુદા- જુદા પ્રકારના બાળકો જન્મ લેતા હોય છે જેને લઇ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બને છે કેટલીક વખત બાળકોના જન્મ રોબોટ જેવા તો કેટલીક વખત ભગવાનના અવતારના રૂપમાં બાળકો જન્મ લે છે આવુ જ અનોખો કિસ્સો ઉત્તરપ્રદેશના હરદોઇ જિલ્લામાંથી સામે આવ્યો છે જયાં ચાર-હાથ –પગ ધરાવતા બાળકોનો જન્મ થતા ભારે કૂતહુલ સર્જાયું હતુ આ બાળકોને જોવા લોકો દુર-દુરથી ઉમટી પડ્યા હતા કેટલાક નવજાતશિશુની તુલના ભગવાનના પૂર્વજન્મ તરીકે કરી રહ્યા છે
આ અંગે ડૉકટરોએ નિવેદન આપતા જણાવ્યુ હતુ કે આ જોડિયા બાળકનો મામલો છે અને બીજો બાળકનો શરીર યોગ્ય રીતે વિકસિત ન થતા બાળકના ચાર હાથ અને પગનો મામલો સામે આવ્યો છે.
બાળકની જન્મથી લોકોમાં આશ્રર્ય ફેલાયુ હતું જેનો વિડિયો હાલ સોશિયલ મિડિયા વાયુવેગને જેમ પ્રસરી રહી છે.જેમા બાળકનું જન્મ યુપીના હરદોઇ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં થયુ હતુ જયાં 3 કિલોનો બાળકનું જન્મ થયુ હતુ.