યુદ્ધના લગભગ 40 વર્ષ પછી મિત્રતાના માહોલમાં અમેરિકાના વિમાનવાહક જહાજ માર્ચમાં વિયેતનામના કાંઠે પહોંચશે.આ દુશ્મનથી દોસ્ત બનવાના પલ હશે.માનવામાં આવે છે કે ચીનને ઘેરી લેવા માટે અમેરિકાએ વિયેતનામ સાથે તેના સંબંધો સુધાર્યા છે.
અમેરિકન વિમાનવાહક જહાજ વિયેતનામની મધ્યવર્તી બંદરગાહ પર ડેનાંગની નજીક લંગર નાંગરશે.1975માં બન્ને દેશો વચ્ચે થયેલા યુદ્ધ પછીથી આ પ્રથમ વખત બન્યું જ્યારે કોઈ અમેરિકન સૈન્યના વહાણ વિયેતનામની ધરતી પર પગ મુકશે.
વોશિંગ્ટનમાં અમેરિકન સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કેપ્ટન જેફ ડેવિસ દ્વારા વિમાનમથકની જહાજની યાત્રા પર નિર્ણય લેવાની પુષ્ટી કરવામાં અાવી છે.40 વર્ષ પછી બન્ને દેશો દાસ્તી કરશે અને દુશ્મની ખતમ કરશે.