ગુજરાત 2002ના કોમી રમખાણામાં પિડિતોને ન્યાય અપાવાને બહાને અને અહેસાન જાફરીના પત્ની જાકિયા જાફરીને અરજી લંબાવામાં મામલે આર ટી આઇ એકટિવેસ્ટ સિસ્તા સેતલવાડની ગુજરાત એ ટી એસએ મુંબઇના તેના નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સમ્રગ કેસની તપાસ કરી રહી છે આ કેસમાં પૂર્વ આઇ પી એસ આર બી શ્રી કુમાર, સંજીવ ભટ્ટની ધરપકડમાં કરવામાં આવી છે તિસ્તા સેતલવાડ પર નિર્દોષ પર ખોટા દસ્તાવેજાને અધારે સજા કરાવાના ષડયંત્ર રચના ભાગરૂપે આરોપ લગાવામાં આવ્યા હતા તેમજ ખાસ પ્રકારે ગુજરાતની બદનામી થાય અને પિડિતોને નામે આવેલા ફંડને એકત્રિત કરી દુરપ્રયોગ કર્યા હોવાના પણ આરોપ લાગ્યા છે તેમજ કોર્ટેમાં ખોટા દસ્તાવેજોની એફિડેવિડ રજૂ કરી ન્યાયિક પ્રક્રિયાને ગેરમાર્ગે દોરવાના કાવતર પણ કરવામાં આવ્યા છે જેમાં તિસ્તા સેતલવાડે સેન્શન કોર્ટમાં નિયમિત જામની માટે અરજી કરી છે ઉલ્લેખનીય છે કે સુપ્રિમકોર્ટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રમોદી સહિત 62 લોકોને 2002માં કોમી રમખાણા મામલે કલીનચીટ આપી હતી સુપ્રિમ કોર્ટે તિસ્તા સેતલવાડે અરજીકર્તા જાકિયા જાફરી ભાવનાઓ અને પોતાના સ્વાર્થ સાધવા ઉપયોગ કર્યુ હતુ.
