પ્રજાસત્તાક પર્વ કાર્યક્રમની ઉજવણી અશ્વના કરતબ દરમ્યાન PI વસાવા ઘોડા પરથી પડ્યા નીચેઃ મહેસાણા
પ્રજાસત્તાક દિનની ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેની ઉજવણી દરમિયાન પોલીસના તાલીમી જવાનને આવ્યા ચક્કર 108 એમ્બ્યુલન્સમાં સારવાર આપવામાં આવીઃ પંચમહાલ
ફિલ્મ પદ્માવત વિરોધના મામલે થરા હાઇવે પર એસટી બસને સળગાવાનો પ્રયાસ કરનાર 15 સામે ફરિયાદ બસ ડ્રાઇવરે થરા પોલીસ મથકે નોંધાવી ફરિયાદઃ બનાસકાંઠા
ભુજ આર્મી દ્દારા ગણતંત્ર દિવસની અનોખી ઉજવણી ધોરડોથી જમીની નૌકા યાત્રાનો કર્યો પ્રારંભ, 10 દિવસમાં 12 જવાનો 500 કિ. મીનુ અંતર કાપશેઃ ભુજ
સોનગઢમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી,1151 મીટરના રાષ્ટ્રીય ધ્વજ સાથે નીકળી લાંબી શોભાયાત્રા,ભાજપા યુવા મોરચા દ્વારા રાષ્ટ્રધ્વજનું આયોજન, હજારોની સંખ્યામાં નગરના રાષ્ટ્રભક્તો સાથે શાળાઓ, કોલેજોના વિદ્યાર્થીઓ જોડાયાઃ તાપી
એસ જી હાઇવે પર મોડી રાત્રે અકસ્માત, ઉભેલા વાહન પાછળ કાર ઘુસી જતા પિતા-પુત્રના ઘટના સ્થળે જ મોત, અન્ય ત્રણને ઈજાઃ અમદાવાદ
પ્રજાસતાક પર્વની અનોખી ઉજવણી, પોરબંદરમાં મધદરિયે કરાયું ધ્વજવંદનઃ પોરબંદર
મહારાષ્ટ્ર સરકારે સામાન્ય વપરાશની ચીજવસ્તુઓ વેચતી દુકાનોમાં તમાકુ વેચવા પર મૂક્યો પ્રતિબંધ


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.