- બનાસકાંઠાના થેરવાડા ગામે કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા, પાણી ફરી વળતા એરંડા અને રાયડાના પાકને નુકશાન
- સુરત : કામરેજના ઉંભેળ ગામ નજીક નેશનલ હાઇવે પર ત્રિપલ અકસ્માત, 2 કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, અકસ્માતમાં એક કારમાં સવાર 2ના ઘટનાસ્થળે જ મોત, 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ
- દાહોદ : ખાણ ખનીજ વિભાગે લીમખેડા હાઈવે રોડ પરથી ઓવરલોડ રેતી ભરેલી 3 ટ્રક ઝડપી પાડી
- 31 જાન્યુઆરીએ ચંદ્રગ્રહણ-પુષ્યનક્ષત્રનો સંયોગ, 176 વર્ષ બાદ ચંદ્રગ્રહણ-પુષ્યનક્ષત્રનો સંયોગ
- આણંદ : IRMA ફરી વિવાદમાં, 10 વિદ્યાર્થીઓ દારૂ પીધેલી હાલતમાં પકડાયા, આણંદ એસઓજીએ બાતમીના આધારે કરી રેડ
હાલ તમામ 10 આરોપીઓને આણંદ ટાઉન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા - પાટણ : સરસ્વતી તાલુકાના કિમ્બુવા ગામની પ્રાથમિક શાળાની વાલીઓએ કરી તાળાબંધી, શાળાના આચાર્યના કથિત ત્રાસથી કંટાળી વાલીઓએ કરી તાળાબંધી
- પંચમહાલના શહેરા ગોધરા હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત
કાર ગટરમાં ખાબકતા બે પોલિસ જવાનોના ઘટના સ્થળે જ મોત
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા - ફી નિયમન મામલે ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલની મનમાની
સ્કૂલ દ્વારા વાલીઓને બીજા અને ત્રીજા ક્વાર્ટરની ફી ભરવા કરાયું દબાણ
ફી ન ભરનાર વિદ્યાર્થીઓના રિઝલ્ટ નહીં આપવાની ચીમકી
ફી મામલે વિદ્યાર્થીઓને માનસિક ટોર્ચર કરવામાં આવતા હોવાનો આક્ષેપ - કોંગ્રેસમાં શિસ્ત ભંગની ફરિયાદ સામે લેવાશે પગલાં, વિધાનસભા ચૂંટણીમાં શિસ્ત ભંગ કરનાર સામે પગલાં ભરાશે, ઉમેદવારોની ફરિયાદ અને રિપોર્ટના આધારે ભરાશે પગલાં, હાઇકમાન્ડની લીલીઝંડી બાદ થશે કાર્યવાહી, રાહુલ ગાંધીએ જાહેરમાં પગલા લેવાની કરી હતી જાહેરાત
- જામનગરના લાખાબાવળમાં આશ્રમ શાળામાંથી બે વિદ્યાર્થી લા૫તા
- લઘુમતીઓ સામેના કોમી હિંસાના કેસ કર્ણાટક સરકાર ખેંચી લેશેે પરત


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.