વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાલૌનમાં 296 કિલોમીટર લાંબા બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું. જ્યારે આ એક્સપ્રેસ વે સાત જિલ્લામાંથી પસાર થયો છે, ત્યારે મહારાષ્ટ્ર કેબિનેટે આજે ઔરંગાબાદનું નામ સંભાજીનગર અને ઉસ્માનાબાદનું નામ ધારાશિવ રાખવાનો નિર્ણય કર્યો છે. તેમજ નવી મુંબઈ એરપોર્ટનું નામ બદલીને ડીવી પાટીલ એરપોર્ટ રાખવામાં આવ્યું છે.
