અમદાવાદના AMC કમિશનર મુકેશ કુમાર થયા સોશિયલ મીડિયા પર છેતરપિંડીનો શિકાર. મુકેશ કુમારના નામે કોઈ અજાણી વ્યક્તિએ બનાવ્યું ડુપ્લીકેટ ફેસબુક એકાઉન્ટ. ડુપ્લીકેટ એકાઉન્ટ પરથી મોકલી કેટલીય ફ્રેન્ડ રિકવેસ્ટ.
નકલી એકાઉન્ટ પરથી મુકેશ કુમારના મિત્રો પાસે કરી Paytm ટ્રાન્સફરની માંગ. વિષય ધ્યાને આવતા મુકેશ કુમારે પોતાની ફેસબૂક વૉલ પર કર્યો ખુલાસો. પોતાનાં નામની અન્ય રિવેસ્ટ ન સ્વીકારવા લખ્યું.
અત્યારે અાપણે બધા જ સોશિયલ મીડિયા પર અેક્ટિવ રહેતા હોય ત્યારે અાવા કિસ્સા લાલબતી સમાન છે.