ઘણા બધા લોકો પોર્નમૂવીઝ જોવાનું પસંદ કરતાં હશે? એમાં શરમાવવાની કોઇ જરૂર નથી અને નથી આ કોઇ અનોખું કામ. કેટલાક લોકો એકાંતમાં આ મૂવી જોવાનું પસંદ કરે છે. પરંતુ પોર્ન ફિલ્મ જોતી વખતે ઘણા લોકોના દિમાગમાં ઘણી બધી વાતો ફરે છે. મોટાભાગના લોકોના મગજમાં જે વાત ફરે છે એ કે પોર્ન સ્ટાર સેક્સને વધારે એન્જોય કરે છે કારણ કે એ એમની દિનચર્યાનો એક હિસ્સો બની ચુક્યો હોય છે. આવા જ ઘણા સવાલ છે જે પોર્ન સ્ટારને લઇને તમારા મગજમાં ફરતાં રહેતા હશે. પોતાની રિયલ લાઇફમાં આ પોર્ન સ્ટાર કેવી રીતે રહેતા હશે? એમની રિયલ સેક્સ લાઇફ કેવી હશે? શું તમારા દિમાગમાં પણ આવા સવાલ આવે છે તો આજે અમે પોર્ન એક્ટરથી જોડાયેલા કેટલાક સવાલોના જવાબ તમારી સામે લાવી રહ્યા છે.
પોર્ન સ્ટારથી જોડાયેલા સવાલોના જવાબો જાણવા માટે દુનિયાની સૌથી મોટી પોર્ન વેબસાઇટ પોર્નહબે એક સર્વે કરાવ્યો જેમાં ખૂબ જ ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. જે જાણીને તમે પણ ચોંકી જશો. આ સર્વેમાંથી પોર્ન સ્ટારની લાઇફથી જોડાયેલા સવાલોના ડેટા એકત્રિત કર્યા. એમાંથી એર સર્વેમાં કેટલાક સવાલ ફીમેલ પોર્ન સ્ટાર તો કેટલાક મેલ પોર્ન સ્ટારનો કરવામાં આવ્યો. જ્યારે પોર્ન સ્ટારને પૂછવામાં આવ્યું કે શું એ કેમેરાની સામે સેક્સ એન્જોય કરે છે? તો 177માંથી 69 ફીમેલ પોર્ન સ્ટારે કહ્યું કે એ પોતાની જોબને એન્જોય કરે છે. તો બીજી બાજુ મોટાભાગના મેલ પોર્ન સ્ટારના હિસાબથી સરેરાશ સ્કોર 8.4 નિકળ્યો.
આ સર્વેમાં એ વાત તો એકદમ સ્પષ્ટ થઇ ગઇ છે કે જે લોકો વિચારતા હતાં કે કામ અને શૂટના ઓવરડોઝના કારણે પોર્નસ્ટાર કેમેરાની સામે ખુલીને એન્જોય કરતાં નથી એ લોકો ખોટા છે. પરંતુ સર્વેમાં એ વાત પણ માનવામાં આવી છે કે પોર્ન અભિનેત્રી ખોટી એક્ટિંગ પણ કરે છે. પરંતુ ત્યારબાદ પણ સર્વેમાં એ વાત સામે આવી છે કે અભિનેતા પોતાના આ કામને ખૂબ એન્જોય કરે છે. મોટાભાગના પોર્નસ્ટારે 15 વર્ષની ઉંમરમાં જ વર્જિનિટી ખોઇ બેઠા હતા. ઓફસ્ક્રીન આ પોર્નસ્ટાર પોતાના સેક્સુઅલ પાર્ટનરની સાથે સેક્સ એન્જોય કરે છે. તો આ એક્ટ્રેસએ અલગ અલગ માપદંડોની આધાર પર જણાવ્યું તે અત્યાર સુધી 74.8 ટકા સુધી અને ગત વર્ષે 9.6 ટકા સેક્સ લાઇફને એન્જોય કર્યું છે. જ્યારે મેલ પાર્ટનરનું કહેવું હતું કે એ ઓફ સ્ક્રીન પોતાના પાર્ટનરની સાથે સારી સેક્સ લાઇફ જીવી રહ્યા છે. પોર્ન અભિનેત્રીમાં નિયમિત રૂપથી નોકરીઓ કરનારી મહિલાઓની સરખામણીમાં આત્મસમ્માન અને આત્મવિશ્વાસનો સ્તર ઉચ્ચ હતો. એ સાધારણ મહિલાઓની સરખામણીમાં વધારે આધ્યાત્મ પર જોર આપે છે.