- ગાંધીનગર : સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડે ખેડૂતોને આપી નોટિસ, નર્મદા કેનાલમાં બકનળી, ડીઝલ પમ્પ કે ઓઇલ પંપ હટાવી લેવા પાઠવી નોટીસ, 3 દિવસ માં તમામ પંપ હટાવી લેવા નોટિસ આપી, જો તંત્ર તરફથી થતી કાર્યવાહી દરમિયાન જે પણ નુકસાની થશે તે જવાબદાર જે તે ખેડૂતની રહેશે તેવો નોટીસમાં ઉલ્લેખ
- સંસદ ભવનના એનેક્સીમા સોનિયા ગાંધીએ વિપક્ષની બેઠક બોલાવી
સાંજે ૫ કલાકે સોનિયા ગાંધીની અધ્યક્ષતામા યોજાશે બેઠક, તમામ વિપક્ષીય દળના નેતાઓને મોકલ્યું આમંત્રણ, ૨૦૧૯ માટે મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષને મજબૂત કરવા તમામ બીન બિજેપી દળોને કરાઈ રહ્યા છે એકત્રીત - અમદાવાદ : પૈસાની લાલચમાં મહિલાનું સ્ત્રી બીજ કાઢી નાખવાનો મામલો, રામોલ પોલીસે કરી ડોકટરની ધરપકડ, ડો. પીયૂસ પટેલની કરી ધરપકડ, કાનપુર ખાતે લઈ જઈ હોસ્પિટલમાં સ્ત્રી બીજ કઢાવ્યુ હતુ
- આણંદ : પેટલાદ તાલુકા પંચાયતના પાંચ ક્લાર્ક વિરુદ્ધ પોલીસ ફરિયાદ
બનાવટી સર્ટીફીકેટના આધારે બઢતી મેળવવાનું ભારે પડ્યું, બારડોલીની આઈટીઆઈનું બનાવટી સર્ટીફીકેટ મેળવીને બઢતી મેળવી હતી, ખરાઈ કરાવતા સર્ટીફીકેટ બનાવટી હોવાનું ખુલતા ફરિયાદ - જામનગર : કાલાવડના છતર ગામે એક મકાનમાંથી નકલી દુધ બનાવવાનુ કૌભાંડ ઝડપાયુ, 500 લીટર દુધ અને એક ટેન્કર સાથે એલસીબીએ એક વ્યક્તિની કરી ધરપકડ, નકલી પાવડર તથા સોયાબીન તેલમાંથી બનાવવામાં આવતુ હતુ નકલી દુધ
- SBIએ બે મહિનામાં બીજી વખત મોટી ડિપોઝિટ પર વ્યાજદર વધાર્યા
- આગ્રામાં વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળની તિરંગા યાત્રા શરૂ
- ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સરકારનું એક વર્ષ પૂર્ણ થતા સ્ટેટ ઓફ ધ યૂનિયનને કર્યું સંબોધન
- સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજીસના વેતનમાં કેન્દ્ર સરકારના નવા કાયદા હેઠળ 200 ટકાનો વધારો
- ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં અાવતી કાલે પ્રથમ ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સ કાર્યક્રમનો વડાપ્રધાન મોદી પ્રારંભ કરાવશે
- સુરેન્દ્રનગરનો જવાન લેહ લદાખમાં શહીદ, આજે અંતિમવિધિ કરાશે
- સમગ્ર ઉત્તર ભારતમાં ધરતીકંપ અનુભવાયો, દિલ્હીથી લાહોર સુધી ભૂકંપના અાંચકા


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.