દેશ આઝાદી ના અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે ત્યારે આજે દેશ ના ૭૬માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે વલસાડ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાજી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સ્લામી આપવામાં આવી હતી સાથે સ્વતંત્રતા દિન નિમિત્તે ઉપસ્થિત સહુને પ્રેરક ઉધબોધન આપવામાં આવ્યું હતું.
આ તબક્કે વલસાડ જીલ્લા ભાજપ ના મહામંત્રીશ્રીઓ શ્રી કમલેશભાઈ પટેલ,શ્રી શિલ્પેશભાઈ દેસાઈ,વલસાડ ના ધારાસભ્ય શ્રી ભરતભાઇ પટેલ, જીલ્લા કોષાઅધ્યક્ષ શ્રી રાજેશ ભાનુશાલી,પ્રદેશ લઘમુતી મોરચાના મંત્રી શ્રી ઈલિયાસ મલેક,વલસાડ જીલ્લા પંચાયત ના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ,જીલ્લા ઉપપ્રમુખ જીતેશભાઈ પટેલ,જીલ્લા ભાજપ મીડીયા કન્વીનર દિવ્યેશ કૈલાશનાથ પાંડે,જીલ્લા સોશિયલ મીડીયા ઇન્ચાર્જ હિતેશ સુરતી, જીલ્લા આઈ.ટી.ઇન્ચાર્જ ધ્રુવીન પટેલ,વલસાડ નગરપાલીકા પ્રમુખ શ્રીમતી કિન્નનરીબેન પટેલ,વલસાડ તાલુકા ભાજપ ના પ્રમુખ કિશોરભાઈ પટેલ, વલસાડ શહેર મહામંત્રી ધર્મીનભાઈ શાહ,વલસાડ જીલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પ્રવિણાબેન પટેલ,જીલ્લા મહિલા મોરચાના મહામંત્રી અલકાબેન દેસાઈ,વલસાડ શહેર સોશિયલ મીડીયા ઇન્ચાર્જ ચેતન ધનાણી વિવિધ મોરચાના હોદેદારો,કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…