વલસાડ નગરપાલિકાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયુ છે. નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે 44 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
વોર્ડનં-1
નિમિષા ગિરિશ ટંડેલ, વર્ષા અમીત પાનવાલા, રાજેશ રાઠોડ, ઉજેશ પટેલ
વોર્ડનં-2
છાયાબેન પટેલ, ઉષા મિશ્રા, ભરત કાંતીલાલ પટેલ, હિતેશ રાણા
વોર્ડનં-3
નિમિષા સોલંકી, અર્ચના પરેશ પાટીલ, દિલીપ વાસીયા, સુર્ય પ્રકાશ જોષી
વોર્ડનં-4
નુતન અશ્વીન પટેલ, કોકીલાબેન મુકેશભાઈ પરમાર, હિતેષ દલપત પટેલ, સંદેશ ઇન્દુલકર
વોર્ડનં-5
સંગીતા કેતન પટેલ, કલ્પના રાજેશ ભાનુશાળી, કિરણ ભગુભાઈ ભંડાળી, પ્રવિણ કચ્છી(ભાનુશાળી)
વોર્ડનં-6
ભારતીબેન મનોજ પટેલ, સોનલ સોલંકી(પ્રમુખ પાલિકા), બાબુ જીવરાજ પટેલ, અમૃત પટેલ
વોર્ડનં – 7
કુસુમ કાળીદાસ પટેલ, શારદા હરીશ પટેલ, સુનિલ નાયકા (કાવો), ડાહ્યાભાઇ પ્રજાપતિ
વોર્ડનં – 8
ઉર્મી આશીષ દેસાઇ, જેશ્ટીકા દર્શન પટેલ, દ્યમેશ અરવિંદ પટેલ (ઘંટી), પંકજ આહીર (કારોબારી ચેરમેન પાલીકા)
વોર્ડનં – 9
પુષ્પા ઓઝા, રૂષિકા પ્રિયંક આહીર, આશીષ દેસાઇ, ભરત પટેલ (કાનો)
વોર્ડનં – 10
રીના સંજય પટેલ , કિન્નરી અમીષ પટેલ, ધર્મેષ અરૂણ પટેલ (કોંગ્રેસ માંથી ભાજપમાં આવ્યા), પ્રવિણ સોમાભાઇ પટેલ (કોંગ્રેસમાંથી ભાજપમાં)
વોર્ડનં-11
હેતલ જયેશભાઈ પટેલ, પ્રવિણ સુનિલ પટેલ. વિજય દેસાઈ. ઇમરાન ખાન
નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ તરફથી અા 44 ઉમેદવારોઅે ઉમેદવારી કરી છે.