– હાલોલ સબ જેલમાં ચેકીંગ દરમિયાન કાચા કામનો કેદી એક મહિલા સાથે કઢંગી હાલતમાં ઝડપાયો, પોલીસે મહિલા તેમજ સબ જેલ પરના ફરજ પરના પોલીસ કર્મચારીઓએ પૂછપરછ હાથધરીઃ પંચમહાલ
– પાલનપુર તાલુકાના ઓત્રોલી ગામે 50 થી વધુ લોકોને ભમ્મર મધ કરડયું, ગામમાં યોજાયેલ હવન દરમિયાન બની ઘટના, હવનનો ધુમાડો થતા આસોપાલવના ઝાડ ઉપરના મધપૂડા માંથી માખીઓ ઉડી, મધમાખીઓ ઉડતા હવનમાં ઉપસ્થિત લોકોમાં દોડધામ મચી, 50 વ્યક્તિઓને માખીઓએ માર્યા ડંખઃ બનાસકાંઠા
– જિલ્લા LCBએ લૂંટ અને ચોરીનો ભેદ ઉકેલ્યો, 15 દિવસ અગાઉ ટીંટોઈમાં ચોકીદારને મારમારીને કરી હતી લૂંટ, લૂંટ અને ચીરીના બે આરોપીની અટકાયત, બંધ મકાનમાંથી દાગીના અને રોકડની કરતા હતા ચોરી, આરોપી પાસેથી પિસ્તોલ,કાર સહિત રૂ.4.45લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે, ઝડપાયેલા આરોપીઓએ 15 ગુન્હાની કરી કબૂલાત, રાજસાથાનના ઉદેપુરની ગેંગ સક્રિય હોવાનું ખુલ્યું, 5થી વધુ આરોપીઓ ગેંગમાં સામેલ હોવાની આશંકાઃ અરવલ્લી
– છાયા નગરપાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખ ભોજા કાના ખુંટી સહિત 3500 થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયાઃ પોરબંદર
– જાફરાબાદ શહેર કોંગ્રેસ પ્રમુખ ચંદુ બારૈયા ભાજપમાં જોડાયાઃ અમરેલી
– તારાપુર – વટામણ હાઈવે પર ત્રિપલ અક્સમાત,બે ટ્રક અને એક કાર વચ્ચે થયો અકસ્માત, કારમા સવાર કુલ ત્રણમાથી બે લોકોના ઘટના સ્થળે મોત,1 ની હાલત ગંભીરઃ આણંદ


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.