રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ગૃહવિભાગમાં બદલીઓનો ધમધમાટ પણ પુરજોશમાં ચાલી રહ્યો છે IPS અધિકારીઓથી લઇ PI સુધી તમામ અધિકારીઓને એક બાદ એક બદલી કરવામાં આવી રહી છે આજે અમદાવાદ પોલીસ બેડામાં મોટા પ્રમાણ ફેરફાર થયા છે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પંદર જેટલા પોલીસ અધિકારીઓની વહીવટી બદલી કરી છે.
1 પોલીસ ઇન્સપેકટર પી વી રાણા જે હાલ લીવ રિર્ઝવ કન્ટ્રોલમાં ફરજ બજાવતા હતા જેમની બદલી અમદાવાદ સાયબર ક્રાઇમમાં કરવામાં આવી છે
2 પોલીસ ઇન્સપેકટર એ,એસ , સોનારા જે હાલ લીવ રિર્ઝવ કન્ટ્રોલમાં ફરજ બજાવતા હતા જેમની બદલી અમદાવાદ સાયબર ક્રાઇમમાં કરવામાં આવી છે
3 પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ દેસાઈ લીવ રિઝર્વ કંટ્રોલમાં ફરજ બજાવતા હતા જેમની બદલી SOG કરવામાં આવી છે
4 પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર પટેલ લીવ રિઝર્વ કંટ્રોલમાં ફરજ બજાવતા હતા જેમની બદલી ટ્રાફિક વિભાગમાં કરવામાં આવી
5 પોલીસ ઇન્સ્પેક્ટર ડી વી હડાત લીવ રિઝર્વ કંટ્રોલમાં ફરજ બજાવતા હતા જેમની બદલી અમદાવાદ SOG કરવામાં આવી
6 પોલીસ ઇન્સ્પેક્ટર આર જી સીધુ લીવ રિઝર્વ કંટ્રોલમાં ફરજ બજાવતા હતા જેમની બદલી EOW કરવામાં આવી
7 પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ દેસાઈ રિઝર્વ કંટ્રોલમાં ફરજ બજાવતા હતા જેમની બદલી EOW કરવામાં આવી
8 પોલીસ ઇન્સ્પેક્ટર એન જી સોલંકી રિઝર્વ કંટ્રોલમાં ફરજ બજાવતા હતા જેમની બદલી ક્રાઈમ બ્રાન્ચ કરવામાં આવી
9 પોલીસ ઇન્સ્પેક્ટર પી વી ગોહિલ રિઝર્વ કંટ્રોલમાં ફરજ બજાવતા હતા જેમની બદલી EOW કરવામાં આવી
10 પોલીસ ઇન્સ્પેક્ટર કે પી ચાવડા લીવ રિઝર્વ કંટ્રોલમાં ફરજ બજાવતા હતા જેમની બદલી મહિલા પૂર્વમાં કરવામાં આવી
11 પોલીસ ઇન્સ્પેક્ટર એન ડી નકુમ લીવ રિઝર્વ કંટ્રોલમાં ફરજ બજાવતા હતા જેમની બદલી માધવપુરા કરવામાં આવી
12 પોલીસ ઇન્સ્પેક્ટર વાય જે રાઠવા લીવ રિઝર્વ કંટ્રોલમાં ફરજ બજાવતા હતા જેમની બદલી અમદાવાદ SOG કરવામાં આવી
13 પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ રાઠવા લીવ રિઝર્વ કંટ્રોલમાં ફરજ બજાવતા હતા જેમની બદલી ટ્રાફિક વિભાગમાં કરવામાં આવી
14 પોલીસ ઇન્સ્પેક્ટર બી કે ખાચર લીવ રિઝર્વ કંટ્રોલમાં ફરજ બજાવતા હતા જેમની બદલી શહેર કોટડામાં કરવામાં આવી
15 પોલીસ ઇન્સ્પેક્ટર એ આર ધવન લાઇવ કંટ્રોલમાં ફરજ બજાવતા હતા જેમની બદલી ખોખરા કરવામાં આવી