સરકારી નોકરી 2022: REC પાવર ડેવલપમેન્ટ એન્ડ કન્સલ્ટન્સી (REC PDCL) એ સિનિયર એક્ઝિક્યુટિવ અને અન્ય જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 12મી સપ્ટેમ્બર છે. RECPDCL ભરતી 2022 હેઠળ પસંદગી પ્રક્રિયામાં, શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોએ વ્યક્તિગત ઇન્ટરવ્યુ આપવાનું રહેશે. ઇન્ટરવ્યુ આરઇસીપીડીસીએલની કોર્પોરેટ ઓફિસમાં યોજાશે.
સિનિયર એક્ઝિક્યુટિવ (ટેક)-L-5 પ્રોજેક્ટ મેનેજર- નિયમિત પૂર્ણ સમય BE/B.Tech ઇલેક્ટ્રિકલ/ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ/ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ અથવા તેની સમકક્ષ ફર્સ્ટ ડિવિઝનમાં ડિગ્રી.
સિનિયર એક્ઝિક્યુટિવ (ટેક)-પ્રોજેક્ટ મેનેજર-નિયમિત પૂર્ણ સમય BE/B.Tech ઇલેક્ટ્રિકલ/ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ/ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ અથવા તેની સમકક્ષ ફર્સ્ટ ડિવિઝનમાં ડિગ્રી.
આ ભરતી માટે તમારે સત્તાવાર વેબસાઇટ www.recpdcl.in પર જવું પડશે. 12 સપ્ટેમ્બરે સાંજે 6 વાગ્યા સુધીમાં અરજી કરવાની રહેશે.