એક તરફ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તમામ રાજ્કીય પક્ષોને નજર ગુજરાતને કબ્જે કરવા પર છે. બીજી તરફ કોંગ્રેસમાં રાષ્ટ્રીય પદની ચૂંટણી યોજાવા જઇ રહ્યા છે જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સતત અશોક ગહેલોતનો નામ ચર્ચામાં આવી રહ્યુ છે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં રાષ્ટ્રીય અધ્યક્ષપદ માટે ચૂંટણી યોજાશે સૂત્રના હવાલેથી મળેલી જાણકારી પ્રમાણે 17 ઓક્ટોબરના રોજ કોંગ્રેસમાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી યોજાશે
જેમાં દિલ્હી કોંગ્રેસ કાર્યાલય ખાતે 17 ઓકટોમ્બરે મતદાન પ્રક્રિયા યોજાશે ત્યાર બાદ 19 ઓક્ટોબરે કોંગ્રેસના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળશે અત્યાર સોનિયાગાંધી કોંગ્રેસના વચગાળાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે છેલ્લા કેટલાક સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પરિવાદ પર ઘણા પ્રહાર કર્યા હતા અને 2024 લોકસભાની ચૂંટણીને કોંગ્રેસ જીત મેળવાવ માટે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ કવાયત હાથધરવામાં આવી છે આં અંગે cwc મળેલી બેઠક માં પણ ચર્ચા થઇ હતી