સ્વામી નારાયણ મંદિરના થોડાક દિવસ અગાઉ અમેરિકાના ધરતી પર સ્વામી આનંદ નામના સાધુએ મહાદેવનું અપમાન કરતું નિવેદન સામે આવ્યુ હતુ જેને લઇ શિવભક્તોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો જો આક્રોશને જોતા સાધુને અંતે માફી માગવવી પડી હતી જોકે તે ઘટનાની શાહી હજુ સુકાઇ નથી ત્યારે વધુ એકવાર સ્વામી સંપ્રદાયના સાધુનું વિવાદિત નિવેદન સામે આવ્યો છે જેમાં ફરી રૂઘુનાથચરણ દાસજી સ્વામીનું મહાદેવનુ અપમાન કરતો વાણીવિલાસ સામે આવ્યો છે જેમાં રૂઘુનાથચરણસ્વામીએ મહાદેવ કુસ્તીમાં હાર્યા હોવાનુ કર્યુ વાણીવિલાસ
જેમાં રૂઘુનાથ ચરણ દાસજી કહે છે કે નિત્યાનંદ સ્વામી શિવ પુરાણનું પુસ્તક અહીનો છે મરજી હોય તો વાંચો મહરાજા કહે વાચો શંકરના માથે બિલીપત્ર ચઢાવાનું મહાત્મય આવ્યુ તે વખતે મહારાજા શંકરને સંભાળ્યા એટલે શંકર મૂતિમન આવીને ઉભા રહ્યા મહારાજના પગે લાગી ચરણાવિદ હ્રદયમાં લીધા પછી શંકરને મહારાજાએ કહ્યુ તમને બિલિપત્ર ચઢાવાનું આ પુરાણમાં બહુ આવ્યુ છે એટલે અમારે તમારી પુજા કરીને બિલિપત્ર ચઢાવાનુ છે ત્યારે શંકરે કહ્યુ કે એ મહારાજ હુ તો તમારો દાસ છું માટે મારી પુજા હોય નહી મહારાજએ કહ્યુ અમે મનુષ્યદેહ ધારણ કર્યુ છે તમે અમારા અત્યંત ભક્ત છું અમારા સ્વરૂપમાં લીન થઇ જાવ છો માટે પુજા કરવી જોશો શંકરે ના પાડી અને દિલગીર થયા મહારાજએ સચ્ચીદાનંદ સ્વામીને આજ્ઞા કરી સ્વામી 1600 ઉપચારે કરી શંકરની પૂજા કરી બિલિપત્ર ચઢાવી પગે લાગવાનુ કર્યુ કાં શંકરે ધુત્કરી સામે હાથની ખામીઓ મલની પેઢે બજાવી તેમા સચ્ચીદાન સ્વામીએ પણ બે હાથની ખંભીઓ બજાવી અને ધુત્કારા કર્યા બે જણાના સામસામે ધબકાલ લાગ્વા માંડ્યા એકબીજાના પડકાર કરી ખૂબ કુસ્તી કરી સચ્ચીદાન સ્વામી સાથે કુસ્તી કરી જેમાં મહાદેવ કુસ્તીમાં હાર્યા હોવાનું કર્યો વાણીવિલાસ.