FLIPKART અને AMAZONEનું વેચાણ શરૂ થઈ ગયું છે. આ સેલમાં તમામ કંપનીઓએ તેમના ઉત્પાદનો પર ઉપલબ્ધ ઑફર્સની જાહેરાત કરી છે. THOMSONએ FLIPKARTના બિગ બિલિયન ડેઝ સેલ માટે તેની ઓફરની પણ જાહેરાત કરી છે. THOMSON TV થી લઈને વૉશિંગ મશીન સુધી તમે FLIPKART BIG BILLION DAY SALE પર ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.
THOMSONનું 43-ઇંચનું સ્માર્ટ ટીવી માત્ર રૂ.13,99માં ઉપલબ્ધ છે. કંપનીને આ વેચાણથી 600 કરોડની આવકની અપેક્ષા છે.THOMSON 43PATH0009 BL આ સેલમાં રૂ.13,999માં ખરીદી શકાય છે. તે GOOGLE આસિસ્ટન્ટ અને ગૂગલ પ્લે સ્ટોર માટે સપોર્ટ સાથે એન્ડ્રોઇડ સ્માર્ટ ટીવી છે. THOMSONએ તાજેતરમાં જ ગૂગલ ટીવી સપોર્ટ સાથે QLED ટીવી લોન્ચ કર્યા છે.
આ સીરીઝનું 50-ઇંચનું ટીવી રૂ.32,999માં અને 55-ઇંચનું મોડેલ રૂ.38,999માં ખરીદી શકાય છે. આ સેલમાં, Axis અને ICICI બેંક કાર્ડ સાથે થોમસન ઉત્પાદનો પર વધારાનું 10 % ડિસ્કાઉન્ટ મળશે. THOMSONનું 24 ઇંચનું ટીવી 5,499માં વેચાણમાં ખરીદી શકાય છે.આ સેલમાં, Thomson’s washing 4,990 રૂપિયાની પ્રારંભિક કિંમતે ખરીદી શકાય છે.
આ વોશિંગ મશીનનો મોડલ નંબર TW7000 છે અને તેની ક્ષમતા 7 કિલો છે. Thomson SA96500 રૂ. 6,999માં ખરીદી શકાય છે. તે 6.5 કિલોનું સેમી ઓટોમેટિક મશીન છે. Thomson TWD1080 મશીન 37,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ એક વોશ એન્ડ ડ્રાય ઓટોમેટિક મશીન છે.