દીપિકા પાદુકોણ તેની ખુબસુરત અને મનમોહક અદાઓથી તેમના ચાહકોને મંત્રમુગ્ધ કરી દે છે. તેની ફિલ્મો, ‘રામ-લીલા’, ‘બાજીરાવ મસ્તાની’, ‘યે જવાની હૈ દીવાની’ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.તેની ‘પદ્માવત’, જે આ વર્ષે જાન્યુઆરીમાં રિલિઝ કરવામાં આવી હતી, તેને અલગ મુકામે મૂકી છે.અૈતિહાસિક પૃષ્ઠ ભૂમિવાળી અા ફિલ્મને કર્યો બાદ તેનો વિરોધ થતા દીપિકા પાદુકોણે હવે ક્યારેય પણ અાવી ફિલ્મો નહી કરવાનો નિર્ણય કર્યો છે. દીપિકા પાદુકોણને અાજે પણ અા ફિલ્મ કરવાનો અફસોસ થાય છે.
દીપિકાએ કહ્યું હતું કે ‘ચાંદની ચૌક ટુ ચાઇના’ ફિલ્મ માટે તેને અફસોસ છે. અક્ષય કુમાર ફિલ્મમાં તેની સાથે હતા.આ ફિલ્મ 2009માં આવી હતી.બોક્સ ઓફિસ પર અા ફિલ્મ પિટાઈ ગઈ હતી.