- જૂના વાહનો પર HSRP નંબર પ્લેટ લગાવવાની મુદત લંબાવાઈ, કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરેલ જોગવાઈ, અનુસાર તમામ વાહનો પર હાઈ સીકયુરીટી નંબર પ્લેટ (HSRP) લગાવવી ફરજીયાત છે. રાજયમાં જૂના વાહનો પર આ નંબર પ્લેટ લગાવવા માટેની આખરી તારીખ ૧૫-૨-૨૦૧૮ જાહેર કરાઈ હતી પરંતુ નાગરિકોના વધુ પડતા ઘસારાને ધ્યાને લઈ રાજય સરકાર દ્વારા આ મુદત ૩૧માર્ચ ૨૦૧૮ સુધી લંબાવાઈ છે. જેની નાગરિકોને નોંધ લેવા વાહન વ્યવહાર કમિશ્નરશ્રી દ્વારા જણાવાયુ છે.
- સુરત;વેપારીના અપહરણ મામલે બે આરોપીની ધરપકડ, બે આરોપી પૈકી એક સસ્પેન્ડ પોલીસ કર્મી, અપહરણ મામલે વધુ ત્રણ આરોપી ફરાર, ઘોડદોડ રોડ પરથી થયું હતું વેપારીનું અપહરણ
- મહેસાણા;પાલજ નામના બે મકાનમાં લાગી આગ, શોર્ટ સર્કિટના કારણે મકાનોમાં લાગી આગ, આગના કારણે ગેસ નો બાટલો પણ ફાટ્યો, આગની ઘટનામાં કોઈ જાનહાની નહીં, ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો
- વિધાનસભાના સત્રની તૈયારી, 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યું છે બજેટ સત્ર, રિનોવેટ થયેલા વિધાનસભા ગૃહનું ઉદ્ધાટન, રાજ્યપાલના હસ્તે નવીન બિલ્ડિંગનું ઉદ્ધાટન
- ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ, નગરપાલિકાની ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ, આજે સાંજે 5.00 વાગ્યે પ્રચાર પડઘમ થશે સાંત
- એપ્રિલથી રાજયસભાનું ચિત્ર બદલાશે, પપ સાંસદોની ટર્મ પુરી થશે
- અમદાવાદના રિલીફ રોડ પરથી 9.5 કિગ્રા ચરસનો જથ્થો ઝડપાયો, અાસરે કિંમત 1 કરોડથી વધુ, અેક મહિલા બે સાગરીતો મુંબઈથી લાવ્યા હતા ચરસનો જથ્થો અેક મહિલા બે ડિલરોની ધરપકડ
- માઉન્ટ આબુમાં પ્રેમી યુગલે ગળાફાંસો લગાવી જીવન ટુંકાવ્યુ
- ફલોરિડાની સ્કુલમાં અંધાધુંધ ફાયરીંગઃ ૧૭ના મોત
- ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના એકઝીકયુટીવ મેમ્બર રહી ચુકેલા સલમાન નદવી ઉપર શ્રી શ્રીના વિશ્વાસુનો સનસનીખેજ આરોપ, નદવીએ મસ્જીદનો દાવો છોડવાના બદલામાં ૫૦૦૦ કરોડ માંગ્યા


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.