- પાટણ કલેક્ટર કચેરીએ અાત્મવિલોપનનો પ્રયાસ,પરિવારના બે સભ્યોઅે કર્યો અાત્મવિલોપનનો પ્રયાસ, અાત્મવિલોપનનો પ્રયાસ કરનારને હોસ્પિટલ ખસેડાયો, જમીન વિવાદ મામલે અાત્મવિલોપનનો પ્રયાસ, સમીના દુદખા ગામનો બનાવ, 2013માં જમીન અાપી દેવા કર્યો હતો અાદેશ, અાદેશ બાદ પણ કલેક્ટરે જમીન ન અાપ્યાનો અાક્ષેપ
- ખેડા ડાકોર ટેમ્પલ કમિટી ફરી વિવાદમા, મેનેજરના મનસ્વી નિર્ણયથી સેવકોમાં ભારે રોષ, રોષે ભરાયેલા સેવકોએ મેનેજરની ઓફિસની કરી તાળાબંધી
- વડોદરા બે હજારના નકલી નોટ છાપતા બે શખસોની ધરપકડ, સ્કેનર, કોમ્પ્યુટર અને સામાન જપ્ત કરાયો
- સુરત 12 રેતી માફિયાઓ વિરૂદ્ધ ફરિયાદ, ભૂસ્તર વિભાગે અડાજણ પોલીસ મથકે નોંધાવી, તાપી નદીમાંથી રેતીચોરી મામલે ફરિયાદ
- દેશના તમામ રાજયોને ૨૧મી ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ મનાવવા સૂચના
- મુંબઇ મહાનગરપાલિકા(BMC)એ સલમાનખાનની પ્રખ્યાત NGO સંસ્થા ‘બીઈંગ હ્યુમન’ને બ્લેકલીસ્ટમાં મૂકી દીધી
- દિલ્હી;મોંઘવારી દરમાં ઘટાડો, મોંઘવારી દર ઘટાડા સાથે 2.84 ટકા થયો, ગયા વર્ષે મોંઘવારી દર 4.26 ટકા હતો
ડિસેમ્બરમાં 3.58 ટકા હતો મોંઘવારી દર - Ex.MLA કાઉન્સિલની બેઠક, ગુજરાત Ex.MLA કાઉન્સિલની યોજાઈ બેઠક, ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે યોજાઈ બેઠક
- PNBના MD સુનિલ મહેતાનું નિવેદન, ”દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરીશુ”, ”SEBIને સમગ્ર ઘટનાક્રમ વિશે માહિતી અપાઈ”, ”અમારી પાસે સંકટ સામે લડવાની પુરીક્ષમતા”
- બનાસકાંઠા;દિયોદરના PSI પી.એ.રાવલ સસ્પેન્ડ, અન્ય બે પોલીસકર્મીને પણ કરાયા સસ્પેન્ડ, RR સેલની રેડમાં ઝડપાયો હતો દારૂ
- અમદાવાદ; એસ્ટેટ એંજિનિયર દર્શન સોલંકી મામલે ચર્ચા, ગુજરાત યુનિ. ખાતે સિન્ડિકેટ બેઠકમાં કરાઈ ચર્ચા, દર્શન સોલંકીના પરત લેવા અંગે અમુક મેમ્બરને વાંધો, દર્શન સોલંકીએ ભવનોના બાંધકામ કરી હતી ગેરરીતિ, છેલ્લા દોઢ વર્ષથી દર્શન સોલંકીને કર્યા છે સસ્પેન્ડ
- ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ નોંધાવી ફરિયાદ, નીરવ મોદી સામે નોંધાવી ફરિયાદ, જાહેરાતના પૈસા ન ચૂકવ્યા હોવાનો આરોપ