- સુરત;અડાજણમાં 3 બાળક સાથે સૃષ્ટિ વિરુઘ્ધનું કૃત્ય, સોસાયટીના વોચમેન પર આરોપ, બાળકો પર ચોરીનો આરોપ મૂકી કૃત્ય કરવાનો આરોપ
- દિલ્હી;PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓના તનાવ પર સંવાદ, તાલકટોરા સ્ટેડિયમ ખાતે કાર્યક્રમ, વીડિઓ કોન્ફ્રરન્સથી દેશભરના વિદ્યાર્થી સાથે સંવાદ, પરીક્ષાની તૈયારીઓને લઈ PM મોદી આપશે માર્ગદર્શન
- PNB કૌભાંડ મામલે રિઝર્વ બેંકનો આદેશ, રૂ11,000 કરોડની ભરપાઈ કરવી જોઈએ; RBI, થર્ડ પાર્ટી બેંકના નાણાં PNB એ ચૂકવવા જોઈએ; RBI, PNB એ શેરબજારમાં ગુમાવ્યા રૂ8000 કરોડ, બે દિવસમાં વાર્ષિક ફાયદાનું છ ગણું નુકસાન
- પાટણ; જમીન વિવવાદમાં આત્મવિલોપનના પ્રયાસનો મામલો, FIRમાં કલેકટર અને હાજર પોલીસ સામે આક્ષેપ, હાજર હોવા છતાં કલેકટર ન મળ્યાનો આક્ષેપ, કચેરીમાં હાજર પોલીસ અધિકારીએ સામે પણ આક્ષેપ, રજૂઆત માટે કલેકટર કચેરીમાં પ્રવેશ ન આપવાનો આક્ષેપ, કલેકટર કચેરીના પરિસરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
- એલિસબ્રિજ પોલીસ લાઈનની પારાયણ, પોલીસ પરિવારોના માથે સંકટ, ગમે ત્યારે જમીનદોસ્ત થઈ શકે છે ઇમારતો, ખુદ પોલીસના પરિવારો નથી સુરક્ષિત, પડુ પડુ થઈ રહ્યા છે જર્જરિત મકાનો, વારંવાર બને છે છત તૂટી પડવાની ઘટના, પરિવારોને ક્યારે મળશે સુરક્ષિત ઘર ?
- પાટણ; જમીન વિવાદમાં આત્મવિલોપનના પ્રયાસનો મામલો, સ્થાનિક સંગઠનો દ્રારા બજારો બંધ કરાવાયું, એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે દલિત સમાજના દેખાવો
- દિલ્હી; કાવેરી નદીના વિવાદ મુદ્દે SCનો ચુકાદો, નદી પર કોઈ રાજ્ય દાવો ન કરી શકે; SC, તામિલનાડુને મળનાર પાણીના પ્રમાણમાં ઘટાડો, તામિલનાડુને 177.25 TMC પાણી આપવા આદેશ, નિર્ણયને લાગુ કરવો તે કેન્દ્ર સરકારનું કામ; SC, કર્ણાટકને 14.25 પાણી આપવામાં આવે; SC, પાણી રાષ્ટ્રીય સંપત્તિ છે; SC
- ભાવનગર; ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનું નિવેદન, ”રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભાના અધ્યક્ષ માટે ફોર્મ ભરશે”, 14મી વિધાનસભાના 18માં અધ્યક્ષ માટે ઉમેદવારી કરશે, વડોદરાના ધારાસભ્ય છે રાજેન્દ્ર ત્રિવેદી
- હિમાચલ પ્રદેશ; મુખ્યપ્રધાને મેળાનો પ્રારંભ કરાવ્યો, મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે લોકો, મંડીમાં મહાકુંભ શિવરાત્રી મેળાનો પ્રારંભ
- લુધિયાણા; કાપડની ફેકટરીમાં ભીષણ આગ, ફાયરની પાંચ ગાડી ઘટના સ્થળે, આગનું કારણ અકબંધ


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.