જમાલપુર ખાડિયા વિધાનસભા ના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા VAT અને GST ની એક તરફી કાર્યવાહી થી નાના વેપારીઓ ને થતી હાલાકી ની વાત રાખી તેથી સભા ગૃહ માં સન્નાટો છવાઈ ગયો હતો અને આપણા લીધે ગર્વ ની બાબત છે કે નાયબ મુખ્ય મંત્રી નીતિન ભાઈ પટેલ દ્વારા ઇમરાન ભાઈ ખેડાવાલા ની પ્રસંશા કરી તેઓ એ ગૃહ માં સારો મુદ્દો ઉઠાવ્યો તે બદલ ઇમરાન ભાઈ ને ખુબ ખુબ અભિનંદન આપ્યા.