અમદાવાદઃ વસ્ત્રાપુરમાં લૂંટનો બનાવ બન્યો હતો, કેસ વાનમાંથી લૂંટ કરીને CMS INFO કંપનીની ગાડીનો ડ્રાયવર પૈસા લૂંટીને ફરાર થયો હતો.સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ નોધી છે.
રૂપિયા 2 કરોડની ચોરીમાં નવો ઘટસ્ફોટ થયો છે, 2 કરોડની નહીં પણ રૂપિયા 98 લાખની થઈ છે ચોરી.
પોલીસ તપાસમાં નવો ફણગો ફૂટ્યો. કેફી પદાર્થવાળી ચા પીવડાવી કરી હતી ચોરી.ડ્રાઈવર સહિત અન્ય પણ સંડોવાયેલા હોવાની અાશંકા, CMS INFO કંપનીની ગાડીનો શૈલેષ વાઘેલા નામનો ડ્રાયવર ગનમેન સહિત ત્રણને બેહોશ કરીને ફરાર થયો છે હતો. ક્રાઈમ બ્રાન્ચ ઘટનાસ્થળે