- વડોદરાઃ અંબે સ્કૂલના વિદ્યાર્થીના મોતનો મામલો, જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આપ્યા આદેશ, ચાર લોકોની ટીમ કરશે ઘટનાની તપાસ, શાળા તરફથી કોઈ પરવાનગી લેવામાં આવી કે નહીં તેની પણ થશે તપાસ, તમામ મુદ્દા અને તથ્યો જાણ્યા કરવામાં આવશે કાર્યવાહી, પોલીસ સાથે મળી આપવામાં આવશે સહકાર
- ભાવનગર; માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો વિરોધ, ડુંગળીના ભાવ પૂરતા ના મળતા ખેડૂતોનો વિરોધ, ડુંગળીના ભાવ 300 સુધી મળે તેવું ખેડૂતોનું નિવેદન, હાલ ખેડૂતોએ યાર્ડના દરવાજા કર્યા બંધ 60 થી 70 ખેડૂતો થયા એકઠાં અને થયો વિરોધ
- ગુજરાત ફેર પોઇસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશન ના પ્રમુખ પ્રહલાદ મોદીએ ગુજરાત ભર ના રેશન દુકાનદારોની બેઠકમાં 1 માર્ચ થી જાહેર વિતરણ વ્યવસ્થા થી અડગા રહી ને હડતાળ નું એલાન કર્યું
- કરૂર વૈશય બેન્ક કૌભાંડ નો મામલો, વાઇસ મેનેજરની રિમાન્ડ દરમિયાન પૂછપરછ હાથ ધરવામાં આવી, કરૂર વૈશય બેંક ખાતે લઈ જઈ ચીફ મેનેજર ની હાજરીમાં કરાઈ પૂછપરછ, બેન્કિંગ દસ્તાવેજોની પણ કરાઈ ચકાસણી 13 કરોડની સીસી લોન દ્રારા આચરવામાં આવ્યું હતું કૌભાંડ
- રાજકોટ; શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે મેયરે નાણાં મંત્રીને લખ્યો પત્ર, જામનગર રોડ પર માધાપર ચોકડી ખાતે ઓવર બ્રિજ બનાવવાની કરી રજુઆત, શહેરનો જામનગર રોડ રાજ્ય સરકાર હસ્તક આવતો હોવાથી નીતિન ભાઈ પટેલને કરી રજુઆત
- રાજકોટ; મનપા કમિશનરને સિક્યુરિટી એજન્સીને ફટકાર્યો દંડ, નાઈટ પોઇન્ટ પર સિક્યુરિટી એજન્સીના સિક્યુરિટી કર્મચારી ગેર હાજર રહેતા ફટકાર્યો દંડ, શહેરના ભગતસિંહ ગાર્ડન અને ન્યારી ફિલ્ટર પ્લાન્ટ પરના સિક્યુરિટી કર્મચારી ગેરહાજર ઝડપાયા, મનપા કમિશનરે બે સિક્યુરિટી એજન્સીને દસ-દસ હજારનો દંડ ફટકાર્યો
- સાબરકાંઠાના કુંડલા ગામ નજીક ટ્રક અને જીપ વચ્ચે ગોઝારો અકસ્માત, ૭ના મોત, ૧૧ ઘાયલ અને ૨૨ને ઈજા
- ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરને ફરી એકવાર ગોવા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા
- શ્રીદેવીનો પીએમ રિપોર્ટ, લોહીમાં ઝેરના અંશ નથી, હાર્ટ અટેકથી જ નિધન
- વડોદરાઃ મોતને ભેટેલા હેતને શ્રદ્ધાંજલિ અપાઇ, માતા-પિતા સહિત વાલીઓ જોડાયા


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.