Gicea મેનેજમેન્ટ કમિટિ ઇલેકશન – ૨૦૧૮ ના મુદે ૨૮-૨-૧૮ ના રોજ નિર્માણ ભવન Gicea લો ગાર્ડન ખાતે પ્રમુખને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ. આવેદનમાં જણાવાયુ છે કે સીવીલ અેન્જી અને આર્કિટેકટોના પડતર પ્રશ્ને એજ્યુકેશન લેવલે મધ્યસ્થી બની સરકાર તથા જનરલ વિભાગની મદદ કરવા સંસ્થાની સ્થાપના થઇ છે.
પરંતુ છેલ્લા 30 વર્ષથી આ સંસ્થામાં 1995 પછી દાબ દબાણ કરી ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે. અા સાથે જ નિષ્પક્ષ ઇલેક્શનમાં હાઈકોર્ટના નિવૃત્ત જજની ચૂંટણી અધિકારી તરીકેની માગ સાથે અાવેદનપત્ર પાઠવવામાં વ્યુ છે