ગૂગલ જેમિની (AI) થી તમારા ફોટાને અદ્ભુત 3D માં બદલો: સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન અને 15 પ્રોમ્પ્ટ
ગૂગલનું AI ટૂલ, જેને હવે જેમિની (જેમિની 2.5 ફ્લેશ ઇમેજ) તરીકે ઓળખાય છે, તેનો ઉપયોગ કરીને 3D મોડેલ બનાવવા ખૂબ જ સરળ બન્યું છે. આ ટેક્નોલોજીની મદદથી, તમે માત્ર એક ફોટો અને થોડાક શબ્દોના વર્ણન દ્વારા વ્યાવસાયિક દેખાતી 3D મૂર્તિઓ, રમકડાં, કેરેક્ટર્સ અને ઘણું બધું બનાવી શકો છો. આ એક નવીન ટ્રેન્ડ છે જે સોશિયલ મીડિયા પર અને સર્જનાત્મક સમુદાયોમાં ખૂબ લોકપ્રિય થઈ રહ્યો છે.
ગૂગલ જેમિની પર 3D ફોટો કેવી રીતે બનાવવો?
ગૂગલ જેમિનીનો ઉપયોગ કરીને તમારો ફોટો 3D મોડેલમાં રૂપાંતરિત કરવા માટે આ સરળ સ્ટેપ્સને અનુસરો:
- Google Gemini એપ ડાઉનલોડ કરો: તમારા ફોનમાં Google Gemini એપ ડાઉનલોડ કરો.
- Google AI સ્ટુડિયો પર જાઓ: એપ ખોલ્યા પછી, Google AI સ્ટુડિયો પર ક્લિક કરો.
- Gemini 2.5 Flash Image પસંદ કરો: હોમ પેજ પર, તમને Gemini 2.5 Flash Image નો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો.
- પ્રોમ્પ્ટ એન્ટર કરો: તમને કેવો ફોટો જોઈએ છે તેનું વર્ણન (જેને “પ્રોમ્પ્ટ” કહેવાય છે) દાખલ કરો. (નીચે આપેલા ૧૫ પ્રોમ્પ્ટમાંથી કોઈપણનો ઉપયોગ કરી શકો છો.)
- ફોટો અપલોડ કરો: હવે, + આઇકોન પર ક્લિક કરીને તમે જે ફોટાને 3D માં બદલવા માંગો છો તેને અપલોડ કરો.
- 3D ફોટો તૈયાર: થોડી જ સેકન્ડોમાં, AI તમારા ફોટો અને પ્રોમ્પ્ટના આધારે એક શાનદાર 3D ફોટો તૈયાર કરી દેશે.
- ડાઉનલોડ કરો: અંતે, આ 3D ફોટો તમારા ફોનમાં ડાઉનલોડ કરી લો અને તેને સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો.
તમારા 3D મોડેલ માટે ૧૫ અદ્ભુત પ્રોમ્પ્ટ
તમારા ફોટાને વિવિધ શૈલીઓમાં 3D મોડેલમાં રૂપાંતરિત કરવા માટે નીચેના પ્રોમ્પ્ટનો ઉપયોગ કરી શકો છો:
- figurine: “Create a 1/7 scale commercialized figurine of the character in the photo, realistic style, on a computer desk, with a round transparent acrylic base and no text. Next to it, add a toy packaging printed with original artwork.”
- cute plush toy: “Make a cute plush toy version of the character, oversized head, simple clothes, fuzzy fabric, agains plain backdrop with soft lighting.”
- anime figurine : “Turn the photo into an anime figurine on a clear acrylic base, vibrant pose, with a manga-style background and neon lighting.”
- superhero action figure: “Make a superhero action figure, dynamic stance, with a cape and comic book packaging beside th figurine.”
- game character: “Transform the image into a 3D game character, standing on a platform in a pixelated environment with video game props.”
- photorealistic animal : “Render a photorealistic animal figurine, sitting on a shelf with tiny accessories like a food bowl or toys, in miniature sizing and bright colors.”
- astronaut: “Create an astronaut collectible figure, in a spacesuit, on a moon base, with a round stand and a galaxy background.”
- pop star: “Turn any image into a pop star model, performing on a mini stage with microphone, concert lighting, and music-note details.”
- fantasy character : “Make a fantasy character toy, holding a sword or staff, in a magical forest setting with glow effects.”
- businessperson: “Render a businessperson as a desk figurine, in a suit and tie, holding a laptop and with books stacked nearby.”
- hologram: “Stylize the photo as a hologram-model figure, with transparent lines, a sci-fi aesthetic, displayed on a tech table.”
- sports star: “Make a sports star collectible, in a jersey uniform, on a mini stadium, celebration pose, with a trophy accessory.”
- cartoon-style : “Transform into a cartoon-style figurine, playful colors, oversized shoes, and comic props.”
- pet : “Render a pet as a designer collectible, wearing a bandana or collar, on a pet bed background, in a playful stance.”
- historic figure model: “Make a historic figure model, with period costume, old map background, and a stand labeled “Limited Edition”.”