- સુરત સચીન પોલીસ સ્ટેશન વિસ્તારના ભાણોદરા ગામની ઘટના, મોહમદી નગરથી ચોરીનું ડીઝલ ટેન્કરમાંથી કેરબામાં ભરાતું હતુ, આઈસર ટેમ્પામાં લઈ જવાતું હતુ ચોરીનું ડીઝલ, ડીઝલ લીક થવાના કારણે આઈસર ટેમ્પામાં લાગી આગ
- સુરત પીસીબીએ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, લગ્ન મંડપના સાધનોની નીચે દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હતો
રૂ 74 હજારના દારૂ ના મુદ્દામાલ સહિત 2.74 લાખનો માલ કબ્જે કર્યો, આરોપીને વોન્ટેડ જાહેર કર્યો - રાજકોટ વધતા જતા આત્મવિલોપનની ઘટનાને ધ્યાનમાં રાખી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ની રચના કરવામાં આવી
રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી, દર ગુરુવારે મળશે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની બેઠક - અમદાવાદ ગ્રામ્ય LCB એ ધાણાદાળ ના ગોડાઉન માંથી ચોરાયેલ રૂ 50 હજાર મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ,આરોપી જીતેન્દ્ર પ્રજાપતિ નજીકમાં સાબુની ફેકટરીનો માલિક, સાબુ માટેનું મશીન લાવવા માટે ગોડાઉનમાં ચોરી કર્યાની આરોપીની પોલીસ સમક્ષ કબુલાત
- અમદાવાદ ઇશરત જહાં એન્કાઉન્ટર મામલો, આઈ.બી ના અધિકારીને સમન્સ પાઠવાનો મામલો,સીબીઆઈ કોર્ટ માં થઈ હતી વાંધાઅરજી, આજે કેસમાં મુદત પડતા કોર્ટે ચુકાદો મુલતવી રાખ્યો, વધુ સુનાવણી 12માર્ચ ના રોજ
- ખેડા ડાકોર નગરપાલિકામાં ભાજપના હાથમાં આવેલો કોળિયો લાગ્યો દાવ ઉપર, ભાજપના 7 સભ્યો અને અપક્ષો દ્વારા અપક્ષ ના જ્યોત્સના શાહ અને ઉપપ્રમુખ તરીકે ,ભાજપની અંદર ખટરાગ આવ્યો સામે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને મૂળ ભાજપ ના સભ્યો અમને સામને
- દ્વારિકાધીશ જગત મંદિરમાં આજે ફૂલદોલ ઉત્સવની ઉજવણી. બપોરે બે થી ચાર વાગ્યા સુધી મંદિરમા ખુલશે.
ભાવિકો ભગવાન પૂજારીઓ રંગોત્સવ ઉજવી ફૂલદોલ ઉત્સવની ઉજવણી કરશે - સોનગઢઃ કેટરર્સના ટેમ્પોને નડ્યો અકસ્માત બે મહિલા સહિત 3નાં મોત
- સીઝફાયર વાયોલેશન પર ભારતની કાર્યવાહી, 48 કલાકમાં 4 પાક. સૈનિક ઠાર
- સુરતઃ 15 વર્ષીય તરૂણી પર ચાર મહિના સુધી ચાર મિત્રોએ ગુજાર્યું દુષ્કર્મ


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.