16 મે 1929માં લોસ એન્જેલસના હોલીવુડની રુઝવેલ્ટ હોટલમાં અાયોજીત પ્રથમ ઓસ્કાર એવોર્ડ સમારોહ ફક્ત 15 મિનટમાં જ પૂર્ણ થયો હતો. અા સમારોહમાં ફક્ત 270 દર્શકો ઉપસ્થિત હતા. કાર્ટક્રમમાં ફક્ત 15 અેવોર્ડ અાપવામાં અાવ્યા હતા.
અમેરિકાના અેક્ટર ડગલસ ફેયરબેક્સ અને નિર્દેશક વિલયમ સી.ડમલ વિકીએ હોસ્ટ કર્યો હતો.સમારોહમાં બેસ્ટ પિક્ચરને વિંગ્સને પસંદ કરવામાં અાવ્યુ હતુ.