- અમદાવાદ વર્ષ 2008 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપી અબ્દુલ સુભાન તૌકીર ને લઈ તપાસ માટે નિકળી,
તૌકીરે પોતાના નિવેદનમાં હાલોલ પાસેના એક સ્થળની માહીતી આપી હતી, હાલોલ પાસે તૌકીર ને લઈને તપાસ માટે નિકળી ક્રાઈમ બ્રાંચ. - ભાવનગર રંઘોળા અકસ્માતનો મામલો, સારવાર દરમ્યાન વધુ એકનું વહેલી સવારે મોત, મૃત્યુ આંક 32 પર પહોંચ્યો.
- અમદાવાદ દિવ્ય પથ સ્કૂલ ના વાલીઓએ સ્કૂલ ખાતે કર્યો વિરોધ, સ્કૂલ સંચાલકોએ વાલીઓને ફી ભરવા ના મેસેજ કરતા વાલીઓમાં નારાજગી
- રાજકોટ ઉનાળાની શરૂઆત થતા આરોગ્ય વિભાગના દરોડા. કુવાડવા રોડ પર શ્રીખંડ, મીઠાઈ અને આઈસ્ક્રીમના ત્રણ વેપારીને ત્યાં આરોગ્ય વિભાગે પડ્યા દરોડા, 3500 કિલો કરતા વધુ અખાદ્ય ખોરાક મળી આવ્યો.
- બનાસકાંઠા થરા પાસેથી દૂધ ના ખાલી ટેન્કરમાંથી ભુજ RR સેલે દારૂ ઝડપ્યો, રાજસ્થાનમાંથી ગુજરાતમાં લવાતો હતો દારૂ, દારૂ સહિત કુલ 18 લાખના મુદ્દામાલ સાથે 1 વ્યક્તિની અટકાયત.
- સુરત પોલીસ કમિશ્નર શ્રી સતીશ શર્મા એ પોલીસ ફરીયાદ કરવા માટે whats aap નંબર જાહેર કર્યો. ફરિયાદી હવે ફરિયાદ અને ફરિયાદ ને લાગતા video તેમજ photo ને whats aap કરી શકશે, Whats aap number :9081991100
- ભારત આવીને સરન્ડર કરવા માંંગે છે દાઉદ, આર્થર રોડ જેલમાં રહેવાની ઈચ્છા, એક ક્રિમિનલ લોયરનો દાવો છે કે 1993ના મુંબઈ સીરિયલ બ્લાસ્ટના આરોપી દાઉદ ઈબ્રાહિમ કાસકર ભારત પરત ફરવા માંગે છે.
- ભુવનેશ્વર: રવીના ટંડન વિરુદ્ધ કેસ, નો કેમેરા ઝોનમાં શૂટિંગ કર્યાનો આરોપ
- તામિલનાડુ: પેરિયારની મૂર્તિ પર હુમલો, BJP ઓફિસ પર ફેંકાયો પેટ્રોલ બોમ્બ
- બહુચર્ચિત હિતેશ રબારી સ્યુસાઈડ કેસમાં જ્યોતિ સોલંકીએ કર્યુ સરેન્ડર
- એરસેલ-મેક્સિસ ડીલમાં પી ચિદમ્બરમે ષડયંત્ર રચ્યું હતું : ED
- અરવિંદ કેજરીવાલ CM છે, થોડુક તો સન્માન આપો : સુપ્રીમ કોર્ટ


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.