- રાજકોટ RMCનો ઐતિહાસિક નિર્ણય, કાર્પેટ એરિયા મુજબ વેરો વસુલવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર, મિલકતના પ્રકાર પર વસુલશે આકારણી, મ્યુનિસિપલ કમિશનરે બજેટમાં રજૂ કરેલી દરખાસ્ત ના આધારે કરાયો નિર્ણય, 4 દાયકા બાદ વેરાની આકારણી પદ્ધતિમાં ફેરફાર
- રાજકોટ નગરપીપળીયા ગામે લગ્ન પ્રંસગ દરમીયાન મંડપમા લાગી આગ, મંડપ મુહર્ત દરમિયાન ચાલી રહેલ જમણવારના મંડપમાં લાગી આગ, કોઇ જાનહાની નહી
- અમદાવાદ NEET પરિક્ષામાં ફોર્મ ભરવા સમયે આધારકાર્ડ માગવાનો મામલો, આધાર કાર્ડ,આધાર એનરોલમેન્ટ નંબર માગ્યા વગર વિદ્યાર્થીઓનાં ફોર્મ સ્વિકારો, HCમાં 5 વિદ્યાર્થીઓએ કરી અરજી, હાઈકોર્ટે CBSEને કર્યો વચગાળાનો આદેશ, વધુ સુનાવણી 16 માર્ચે હાથ ધરાશે
- અમદાવાદ NCBએ બેંગ્લોરથી નાઈજીરીયનની ધરપકડ કરી, પોતાનાં અલગ અલગ નામ રાખીને કરતો હતો ડ્રગ્સ સપ્લાય, પકડાયેલ આરોપી બેંગ્લોર,હૈદરાબાદ,ચેન્નઈ,કોલકાતા, દિલ્હી સહિત અનેક શહેરો અનેક રાજ્યોના નાર્કોટીક્સનાં કેસમાં સામેલ, કોકેઈન સહિતનાં નશીલા પદાર્થની કરતો સપ્લાય
- ગાંધીનગર મહિલા દિન નિમિત્તે વિધાનસભા ગૃહનું સંચાલન મહિલા ધારાસભ્ય દ્વારા કરાયું, નીમાબેન આચાર્ય બન્યા સ્પીકર, મહિલા ધારાસભ્યોએ ગૃહની કામગીરી સંભાળી, વિજય રૂપાણીએ વિશ્વ મહિલા દિવસની ગૃહમાં શુભેચ્છા પાઠવી
- ભાવનગર એક ખેડૂત દ્વારા કલેકટર કચેરી બહાર આત્મવિલોપનનો પ્રયાસ, આત્મવિલોપન કરે તે પહેલા પોલીસે ખેડૂતની અટકાયત કરી, ખેતરનો પાક સળગાવી દેવાના મામલામાં કોઈ કાર્યવાહી ન થઇ હોવાના આરોપ સાથે ખેડૂતે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો
- અમદાવાદ મનીલોન્ડરીંગ કેસ સસ્પેન્ડેડ અાઈએસ ઓફિસર પ્રદિપ શર્માને મળ્યા જામીન
- સુરત કામરેજ VHPના રાષ્ટ્રીય અધ્યક્ષના અકસ્માતનો મામલો, કામરેજ પોલિસ કન્ટેનર ચાલકને કઠોર કોર્ટમાં રજૂ કરશે
- સુરેન્દ્રનગર સબ-જેલમાં ચોટીલા તાલુકાના હત્યાના ગુનામાં સજા ભોગવતા કેદીનું મોત, તપાસ દરમિયાન હોસ્પિટલ લઇ જતી વખતે જેલના દરવાજા પાસે જ કેદી ઢળી પડ્યો, કેદીના શંકાસ્પદ મોત અંગે રહસ્ય અકબંધ
કેદીનું નામ ભૂપતભાઇ લાખાભાઇ, કેદી પોતાની પત્ની, પુત્ર, પુત્રીની ત્રીપલ હત્યાનો આરોપી હતો - સુરત મિલેનિયમ માર્કેટના કાપડના વેપારી સાથે ઉચાપત, રૂ. 95 લાખની ઉચાપતની થઇ ફરિયાદ, સલાબતપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી
- વડોદરા કોર્પોરેશનનું વેરા વસૂલાત અભિયાન તેજ, પશ્ચિમ ઝોનમાં એક જ દિવસમાં 100 મિલકતો કરી સીલ, સયાજીગંજમાં આવેલી હુક્કાની દુકાન પણ કરાઈ સીલ, રૂ.4.71 લાખનો વેરો બાકી રહેતા હુક્કાની દુકાન સીલ કરાઈ, કોર્પોરેશનના અભિયાનથી વેરા ન ભરનારા લોકોમાં ફફડાટ
- સુરત SBIના મેનેજર સામે છેતરપીંડીની ફરિયાદ, રૂ.1.16 કરોડની છેતરપિંડીની ફરિયાદ, ફરિયાદીના દસ્તાવેજોનો ખોટો ઉપયોગ કરી અન્ય આરોપી સાથે મળી ષડયંત્ર રચ્યું, ફરિયાદીની FDની રકમમાં ખોટી રીતે નામ ચઢાવ્યું હોવાનો આક્ષેપ, પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.