[slideshow_deploy id=’34175′]અમદાવાદ મળે ચાર ચોટલા ને તોડે ઓટલા. આ કહેવત હવે ગુજરાતમાં ખોટી સાબિત થઇ રહી છે.આજે વિશ્વ મહીલા દિવસે અમદાવાદમાં એક જ વાર્તા 14 અલગ-અલગ મહિલા લેખીકાઓએ પોતાની રીતે લખી છે.મનસ્વી-નવલકથા રૂપે આ 14 લેખીકાઓની સ્ટોરી રજૂ કરી છે.
અમદાવાદ ખાતે આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે 4 મહિલાઓએ એક પુસ્તકનું વિમોચન કર્યુ છે.જેમાં એક જ વાર્તાને 14 મહિલા લેખીકાઓએ પોતાની રીતે આ વાર્તા લખી છે.મનસ્વી-નવલકથા નામે આ પુસ્તક આજે શહેરની 4 મહિલાઓ દ્વારા પ્રકાશીત કરવામાં આવી છે.. અગાઉ આ પ્રકારનો નવતર પ્રયોગ, કે જેમાં એક જ વાર્તા અલગ-અલગ લેખક પોતાની રીતે લખે. તેવો પ્રયાશ હિન્દી લેખકો દ્વારા કરવામાં આવ્યો હતો.જો કે આ પ્રયોગ નિષ્ફળ રહ્યો હતો. ત્યારે આજે મહિલા લેખીકાઓ દ્વારા પ્રકાશીત કરવામાં આવેલી નવલકથા કેટલી સફળ રહે છે.તે આવનાર સમયમાં જાણવા મળશે.