- વડોદરા રાજ્યમાં આગામી સમયે યોજાનરી એસ એસ સી પરીક્ષાના પેપર્સના જથ્થાને વડોદરાથી રવાના કરવામાં આવ્યા સમગ્ર રાજ્યમાં યોજાનરી એ એસ સી બોર્ડના પેપર્સનું છાપકામ થાય છે વડોદરા ખાતે ઓફિસ અધિકારીના નિરીક્ષણ હેઠળ પેપર્સને રાજ્યના ત્રણ મુખ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યા રવાના
- અભિજીત પ્રોજેકટના માલિકોની સંપત્તિ સીઝ, 38.07 કરોડની સંપત્તિ ઇડી દ્વારા સીઝ કરાઈ, કોલકત્તામાં વિવિધ બેંકો સાથે જયસ્વાલ બંધુઓ દ્વારા કરાઈ છે છેતરપિંડી, દેશભ મા અલગ અલગ ક્ષેત્રો માં વેપાર ધરાવે છે અભિજીત ગ્રુપ,
કોંગ્રેસ નેતા વિજય દરડા સાથે ધરાવે છે નજીક ન સંબધો - સુરત બીટકોઈનના નામે 17 કરોડ પડાવવાનો મામલો, શૈલેશ ભટ્ટે CBI ઇન્સ્પેકટર સુનિલ નાયર પર કર્યા આક્ષેપ
ધમકી આપી નાયરે રૂ.5 કરોડ પડાવ્યાના આક્ષેપ કર્યા, અમરેલીના PI પર પણ શૈલેષે સાધ્યું નિશાન, PI અનંત પટેલે માર મારી 200 બીટકોઈન પડાવ્યાનો આક્ષેપ - CBI અને પોલીસે કુલ 17 કરોડ પડાવ્યાના કર્યા આક્ષેપ, શૈલેષના ભાગીદાર અને તેના મિત્રનો ફોટો સામે આવ્યો
કિરીટ પાલડિયા, અંકુશ નાકરાણીની ઘટનામાં શંકાસ્પદ ભૂમિકા, શૈલેષ ભટ્ટે ગૃહમંત્રી પ્રદીપસિંહને મળી ફરિયાદ કર્યાની વાત, સમગ્ર ઘટનાની તપાસ CID ક્રાઈમને સોંપાઈ - ભાવનગરઃ ચાવડી ગેટ પાસે ધાર્મિક ગેટનો એક ભાગ પડ્યો, પીર મહોમ્મદ શાહ બાપુની વાડીનો સ્લેબનો ભાગ તૂટ્યો, 4થી 5 વ્યક્તિઓ દટાયાની શંકા, 3 ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા, ફાયરબ્રિગેડ અને ક્રેઈન સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે, લોકોના ટોળે ટોળા ઉમટ્યા
- દ્વારકા 11 વર્ષ પૂર્વેના બનાવમાં નોંધાઈ ફરિયાદ, નાગેશ્વર જયોર્તિલિંગ નજીક સરકારી જમીન ખોટા દસ્તાવેજો ના આધારે વેચાઈ હતી, નાગેશ્વર મંદિરના પૂજારી પરિવાર સહિત ૧૬ શખ્સો સામે પોલીસ ફરિયાદ. મીઠાપુર પોલીસ તપાસ હાથ ધરી, તલાટી કમ મંત્રીએ નોંધાવી ફરિયાદ
- ભાવનગર 35 જાનૈયાનો ભોગ લેનાર ટ્રક ડ્રાઇવર ઝડપાયો, આપઘાત કર્યાની હતી અફવા
- સુરત કાપડ વેપારી પુત્ર મોત પ્રકરણઃ પરિવારે કર્યો મૃતદેહ લેવાનો ઈન્કાર
- અત્યાર સુધીમાં 25 વખત આવ્યો પૂર્વોત્તર, આટલી વખત તો બધા PM મળીને પણ આવ્યા નથી: PM મોદી


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.