સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના 25 કરોડથી વધુ એકાઉન્ટ ધારકોને મિનિમમ બેલેન્સ જાળવી રાખવામાં 75 ટકા ઘટાડો કરીને રાહત આપી છે.બેન્કે મેટ્રો અને મોટા શહેરોના એકાઉન્ટ ધારકો સામેનાચાર્જમાં ભારે કાપ મૂક્યો છે.હવે જે ગ્રાહકો પાસે ખાતામાં લઘુત્તમ બેલેન્સ ન હોય તેઓ 50 રૂપિયાની જગ્યાએ 15 રૂપિયા લેશે.18 ટકા જીએસટી વધારે કપાશે.
બેંકના આ પગલાથી કરોડો ગ્રાહકોને અાનો લાભ થશે, જે કોઈ કારણસર એકાઉન્ટમાં લઘુત્તમ સિલક રાખી શકતો નથી.નાના શહેરો અને ગામોમાં રહેતા લોકો માટે પણ બેન્કે રાહત આપી છે.જ્યાં બન્ને સ્થાને બેન્ક રૂ 40 નો કાપ મૂકતું હતો, હવે તે નાના શહેરોમાં 12 રૂપિયા અને ગ્રામ્ય માટે 10 રૂપિયા છે.