ઉત્તરાખંડમાં એક મોટી બસ દુર્ઘટના સર્જાઈ છે.અત્યાર સુધી 12 ના મોત નિપજ્યા હોવાનો અહેવાલ છે.માહિતી અનુસાર, આ બનાવ સલ્ટ તહસિલ, અલમોડા જીલ્લામાં થયો હતો.અકસ્માતના સમાચાર મળતા જ વહીવટ તંત્ર અને પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી અાવ્યા હતા.વહીવટ તંત્ર દ્વારા 12ના મૃત્યુની પુષ્ટિ મળી હતી.
ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ સેવા દ્વારા રામનગરમાં મોકલવામાં આવ્યા છે.રામનગરથી 60 કિ.મી. દૂર દિઘાટથી રામનગર સુધી આવતી બસને અકસ્માત નડ્યો છે.આ ઘટનામાં માર્યા ગયેલાની સંખ્યા 10 અને બસમાં 24 મુસાફરો સવાર હતા.