- વડોદરા 10 લાખની નકલી ચલણી નોટો સાથે વરણામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી, આરોપી પાસેથી 100, 500 અને અને 2 હજારની નકલી નોટો પકડાઈ, 500ની નોટ વટાવા જતા ભાંડો ફૂટ્યો, આરોપી પાસેથી પ્રિન્ટર પણ ઝડપાયું.
- આજે અહેમદ પટેલની જીત પર HCમાં સુનાવણી, અહેમદ પટેલની જીત મુદ્દે HCમાં કરાઈ છે અરજી, બળવંતસિંહ રાજપૂત દ્વારા આ અંગે કરાઈ છે અરજી
- વાપીમાં લવજેહાદનો મામલો, યુવકને જામીન માટે લઈ જતાં યુવતીનો પરિવાર રોષમાં, યુવતીના પરિજનો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા, યુવકની તપાસ હાથ ધરવા માટે યુવતીના પરિવારજનોનું દબાણ
- અમદાવાદ દર્દીનું બેદરકારીથી મોત થયું હોવાનો આક્ષેપ, મેડિલિન્ક હોસ્પિટલમાં દર્દીને કરાયા હતા દાખલ
MRI કરાવ્યા બાદ દર્દીનું મોત થયું, ઓક્સિજન હાઈ પ્રેશર આપવાનો આરોપ, પોલીસ ફરિયાદ ન લેતી હોવાના આક્ષેપ, 55 વર્ષીય વ્યક્તિનું થયું મોત, પરિવારે બોડી સ્વીકારવાની પાડી ના - અમદાવાદ રામોલ વિસ્તારમાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મની ફરિયાદ, સત્યમ આવાસ યોજનામાં કર્યું દુષ્કર્મ
10માં ધોરણની પરીક્ષા આપવા સબંધીને ત્યાન રહેતી હતી સગીરા, પાડોશમાં રહેતા યુવક કલ્પેશ નાઈ અને તેના મિત્રો વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ - રાજકોટ કોર્પોરેશનમાં વાલ્વ કૌભાંડમાં 7 એજન્સીઓ, 25 એન્જિનીયરોને નોટિસ
- બિન અનામતવર્ગ માટે કૉંગ્રેસના અમિત ચાવડાએ કરી 20 ટકા આર્થિક અનામતની માગ ઓબીસી આયોગ બનાવવાની પણ માગ
- મારા રાજીનામાની વાતમાં કોઈ તથ્ય નથી, ભરતસિંહની સ્પષ્ટતા, કહ્યું, રાજ્યસભા સાંસદ ન બનાવવાથી નારાજ નથી
- ફી નિયમન મુદ્દે આજે મહત્વનો દિવસ, સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી, વાલી-સ્કૂલ સંચાલકો છે આમને સામને
- મુંબઇ ટ્રેન રોકો આંદોલનમાં મહારાષ્ટ્ર સહીત બિહાર, પંજાબ, યુ.પી.થી પણ લોકો આંદોલનમાં જોડાયા
વિદ્યાર્થીઓએ લોકો પર કર્યો પથ્થર મારો


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.