દેશના ૧૦૦ સૌથી શક્તિશાળી વ્યકિતીઓની યાદીમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલજીના સમાવેશને ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા આવકારવામાં આવ્યો અપનાવીને કાર્યકરોને ઉર્જાથી પ્રેરીત કર્યા હતા. ચૂંટાઇ આવેલ. શ્રી સી.આર.પાટીલજી તેમના મત વિસ્તારમાં મજબૂત સંગઠન શક્તિને કારણે તેઓને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે જુલાઇ ૨૦૨૦ માં ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપેલ. શ્રી સી.આર.પાટીલને પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી મજબૂત સંગઠન શક્તિથી પાર્ટીના કાર્યકરોમાં નવી દિશા અને ઉર્જાનો સંચાર કર્યો. કાર્યકરોને સતત નવું માર્ગદર્શન આપતા રહેવું. તેમજ પેજ સમિતિના શસ્ત્રથી તમામ ચૂંટીઓ, જેમકે તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગર પાલિકા વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજયી બનાવેલ અને કાર્યકરોને પ્રોત્સાહિત કર્યાં છે, જેનો લાભ ગુજરાત વિધાનસભા ૨૦૨૨ ની ચૂંટણીમાં પક્ષની ભવ્યાતિ દેશ અને રાજયના વિકાસમાં ભવ્ય જીત થઇ અને કોંગ્રેસનો રેકોર્ડ નવયુવાનો તેમજ દેશભાવના વધે તેવા તોડીને ૧૮૨ માંથી ૧૫૬ બેઠકોમાં પ્રયાસો કર્યા, તેમજ ડોર ટુ ડોર’ કરીને ઐતિહાસિક વિજય અપાવામાં તેમને કાર્યકરો મતદારોના સંપર્કમાં રહે તેવા મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રવાસ માટે પેજ સમિતિની રચના સી.આર.પાટીલ પેજ સમિતિની રચના કરેલ, જે આજે સમગ્ર દેશમાં કરીને કાર્યકરો મતાઘરો સુધી સતત સી.આર.પાટીલજીએ વર્ષ ૨૦૧૯૧૩પ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જન સપંર્કમાં રહે અને કેન્દ્ર અને રાજય તેમજ દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઈ સરકારની દરેક યોજનાઓ જરૂરિયાત શ્રી અભયસિંહ ચૌહાણ તેમજ શહેર શાહ સાહેબ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી મંદ વ્યક્તિને મળે, તેમજ સુપોષણ ભાજપ સંગઠન દ્વારા પ્રદેશ અધ્યક્ષ જે.પી.નડ્ડાજીએ પણ પેજ સમિતિના અભિયાન જેવા જનસેવાકીય કાર્યો શ્રી સી.આર.પાટીલજીનો સતત કાર્યને બીરદાવ્યું છે અને દેશભરમાં કર્યાં, તેમજ સ્થાનિક સ્વરાજયની બીજી વખત શક્તિશાળી કાર્યરત કરવામાં આવ્યું છે. પ્રદેશ ચૂંટટ્ટીમાં યુવાનોને ટીકિટ આપવાનું વ્યક્તિીઓની યાદીમાં ૪૬ માં ક્રમાંકે અધ્યક્ષ બન્યા પછી સી.આર.આહવાન કર્યું હતું તેમજ એકસમાવેશ થતા અભિનંદનસહ પાટીલજીએ મજબૂત સંગઠન શક્તિ, વ્યક્તિ એક હોદ્દો જેવી કાર્યપદ્ધતિ આવકારવામાં આવ્યા છે. ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ મજબૂત સંગઠન શક્તિ, કાર્યકરોને સતત નવું માર્ગદર્શન આપતા એવું તેમજ પેજ સમિતિના શસ્ત્રથી શ્રી સી.આર.પાટીલજીએ અખબાર “ઇન્ડિયન એકસપ્રેસ’’ દ્વારા દેશના ૧૦૦ સૌથી શક્તિશાળી વ્યકિતીઓની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તમામ ચૂંટીઓમાં ભારતીય જનતા પાર્ટીનેની લોકસભાની ચૂંટણીમાં ૬ લાખ ૮૯ ભવ્ય વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર તેમજ પેજ સમિતિના પ્રણેતા એવા યશસ્વી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલને સતત બીજી વખત દેશના ખ્યાતનામ દૈનિક જારથી વધુ મતોની જંગી સરસાઈથી જીત મેળવીને સૌથી વધુ મતોથી જીતનાર લોકપ્રિય સાંસદ છે. શ્રી સી.આર.પાટીલજી તેમના મત વિસ્તારમાં ખુબ સક્રિય રહે છે, જેના કારણે સતત ત્રીજી વખત સાંસદ તરીકે સી.આર.પાટીલજીએ કાર્યકરોને કાર્ય કરવા પ્રેરિત કરવા તેમજ કાર્યકરોના કામ એક સ્થળ પર થઇ શકે તે માટે રાજયમાં શહેર અને જિલ્લામાં કાર્યાલય બનાવવા માટે આહવાહન કર્યું હતું. તેમજ વિધાનસભા ચૂંટણી સમયે કાર્યકરોમાં નારાજગીન રહે અને તેમની સમસ્યા સાંભળવા માટે “વન ૩ વન ડિસ્ટ્રીકટ” કાર્યક્રમ કરીને વિધાનસભાની ચૂંટણીમાં તમામ રેકોર્ડ તોડી ભાજપને વિજય અપાવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
