જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા ની સૂચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીની સુચના તથા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સાયબર ક્રાઇમના વધતા જતા બનાવોને ધ્યાનમાં લઇ આવા ગુનાઓ બનતા અટકાવવા તેમજ આવા બનાવવામાં લોકોના નાણાં રિફંડ થાય તેવા પ્રયત્નો કરવામાં આવતા હોય છે ત્યારે જેને લઇ અને જિલ્લા સાયબર સેલના નોડલ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ ગોહિલ તથા સાઈબરસેલના એમ જે કોડીયાતર તથા પોલીસ સ્ટાફ સતત પ્રયત્નશીલ હોય જેથી જૂનાગઢના ઝાંઝરડા રોડ ખાતે નિલેશ પ્રવીણચંદ્ર અનરડા એ પોતાના અધિક વ્યવહાર માટે hdfc બેન્કમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે અને 15 જાન્યુઆરી 2020 ના રોજ અચાનક પોતાનો મોબાઈલ ફોન પરથી ક્રેડિટ કાર્ડ ઓનલાઈન ખરીદી કરેલ હોવાનું મેસેજ આવેલ અને ખરેખર પોતે તેમના ક્રેડિટ કાર્ડ ઓનલાઇન કોઈ ખરીદી કરેલ ન હોય તેમ છતાં આવો મેસેજ તપાસ કરતા કોઈના ક્રેડિટ કાર્ડ માંથી ઓનલાઈન ખરીદી ભારત સરકારના હેલ્પલાઇન પોટલ ઉપર 1930 તો ફરિયાદ કરી હતી જેને લઇ એસઓજી ની ટીમ દ્વારા કરવામાં આવતા બેંક તથા એજન્સી સાથે સતત સંપર્કમાં રહી ગઠીયા દ્વારા ટ્રાન્જેક્શન કેન્સલ કરાવ્યું હતું
