સુરતમાં મોબાઇલની માથાકૂટમાં ખેલાયો લોહિયાળ જંગ, જંગ, યુવકને મોતને ઘાટ ઉતાર્યો પોલીસે ગુનો દાખલ કરી આ મોબાઇલ સ્નેચરોને પકડી પાડવા માટેની કવાયત શરૂ કરી છે પોલીસ ખાસ અભિયાન સાથે સતત પેટ્રોલિંગ કરે છે. પરંતુ આ મોબાઇલ સ્નેચરોને જાણે પોલીસની બીક રહી ના હોય તેમ સતત મોબાઇલ સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. જોકે, આ મોબાઇલ સ્નેચરો હવે લોકોના જીવ લેતાં પણ ખચકાતા નથી. સુરત શહેરમાં સતત મોબાઇલ સ્નેચિંગનો આંતક વધી રહ્યો છે. હવે મોબાઇલ સ્નેચરોએ હદ વટાવી હોવીની ઘટના સામે આવી છે. મોબાઇલ આપવાની ના પાડતાં તેઓ હત્યા કરવા પણ ખચકાતા નથી. આવી જ એક ચોંકાવનારી ઘટના સુરતમાં સામે આવી છે. ગત રાત્રે સુરતમાં બે જગ્યાએ મોબાઇલ સ્નેચિંગની ઘટનાને અંજામ આપ્યા બાદ એક યુવકે આરોપીઓને મોબાઇલ આપવાની ના પાડતાં યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. સુરતમાં દરરોજ મોબાઇલ સ્નેચિંગની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. આવા મોબાઇલ સ્નેચરોને પકડી પાડવા માટે સુરત સુરતમાં બનેલી લૂંટ વિથ હત્યાની ધટનાને પગલે સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે.સુરતના સચિન વિસ્તારમાં લૂંટ વિથ હત્યાની ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશના વતની સની ચૌહાણ રાધે ટ્રેડર્સ માં નોકરી કરી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવતો હતો.મોડી રાત્રે શિન મોબાઈલ પર વાત કરતા કરતા કારખાનમાંથી બહાર આવ્યો હતો. દરમિયાન બાઇક પર આવેલા ૩ ઇસમો પૈકી એક યુવાને તેના હાથમાંથી મોબાઈલ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સનીએ પ્રતિકાર કરતા લૂંટારુઓએ તીક્ષ્ણ હથિયાર વડે તેના પર હુમલો કર્યો હતો.જ્યાં તાત્કાલિક શનિ ને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન સનીનું કરુંન મોત નીપજ્યું હતું. સુડા સેક્ટર નજીક કંપનીમાં કામ કરતા યુવાનની હત્યા લઇને ચક્ચાર મચી જવા પામી છે. સચિન પોલીસે લૂંટ વિથ હત્યા ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. સચિન ઝ્ર વિસ્તારમાં બાઇક પર આવેલા ૩ લોકો બે મોબાઈલ લૂંટને અંજામ આપ્યા બાદ સચિન વિસ્તારમાં લૂંટ કરવા ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યારે પોલીસે ગુનો દાખલ કરી આ મોબાઇલ સ્નેચરોને પકડી પાડવા માટેની કવાયત શરૂ કરી છે. સુરત શહેરમાં સત્તત મોબાઇલ સ્નેચિંગનો આંતક વધી રહ્યો છે. હવે મોબાઇલ સ્નેચરોએ હદ વટાવી હોવીની ઘટના સામે આવી છે. મોબાઇલ આપવાની ના પાડતાં તેઓ હત્યા કરવા પણ ખચકાતા નથી. આવી જ એક ચોંકાવનારી ઘટના સુરતમાં સામે આવી છે. ગત રાત્રે સુરતમાં બે જગ્યાએ મોબાઇલ સ્નેચિંગની ઘટનાને અંજામ આપ્યા બાદ એક યુવકે આરોપીઓને મોબાઇલ આપવાની ના પાડતાં યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
