રાજયસભાના સાંસદ શકિતસિંહ ગોહિલની રજુઆત રંગ લાવી સરકારનો ભાવનગર-ધોલેરા શોર્ટરૂટ ડાયવર્ઝન કરવાનો નિર્ણય મોકુફ આ ભાવનગરથી ધોલેરા થઇને અમદાવાદ જતા અને શોર્ટ રૂટ તરીકે ઓળખાતા રોડને આજ (૧૪મી એપ્રિલથી બંધ કરાયો છે. ત્યારે કોંગ્રેસના સાંસદે આ નિર્ણયની સરકાર ફેરવિચારણા કરે તેવી માગ કરી છે. ૯ મહિના ગામડાઓનાં જ નાનાં વાહનોની અવરજવર માટે બાવળીયારી, હેબતપુર, સાંગાસર, ઓતારીયા, ગોરાસુ થઇને ભડિયાદ જઇ શકાશે. આ હૂકમ ૧૪ એપ્રિલ, ૨૦૨ ૩થી તા. ૧૨ ડિસેમ્બર, ૨૦૨૩ સુધી અમલમાં રહેશે. માટે અમદાવાદથી જે નિર્ણય કર્યો છે તે અંગે સરકાર ફેરવિચારણા કરે તેવી માંગ કરું છું. સરકારે કોન્ટ્રાક્ટરનું હિત નહીં લોકહિતનું ધ્યાન રાખવું જોઈએ. ત્રીજના કામ માટે રસ્તો ૯ મહિના સુધી પૂર્ણ બંધ કરી ૮૦ કિલોમીટર સુધીનો લાંબો ડાયવર્ઝન? રસ્તાની સમાંતર આવતાં ગામોમાંથી ડાયવર્ઝન આપવો જોઈએ જેથી નાના મોટા વેપારીઓ, ધંધાર્થીઓ અને મુસાફરોને હાડમારીનો સામનો ન કરવો પડે.નેશનલ હાઇ-વેના ડેવલપેમન્ટના હેતુથી ભાવનગરથી અમદાવાદ જતાં તમામ પ્રકારનાં વાહનો આ શોર્ટ રૂટને બદલે ડાયવર્ઝન તરીકે વલ્લભીપુર, બરવાળા, ધંધૂકા અને બગોદરા થઇને જઇ શકાશે તેમ જાહેરનામામાં જણાવાયું છે. જાહેરનામું ૧૪મી એપ્રિલથી લઇને આગામી ૧૨ ડિસેમ્બર, ૨૦૨૩ સુધી અમલમાં રહેશે તેમ અમદાવાદના કલેક્ટર કચેરીના જાહેરનામામાં જણાવાયું છે. ભાવનગરથી વડોદરા જવા માટે તમામ પ્રકારના વાહનો ભાવનગરથી વાયા વલ્લભીપુર, બરવાળા, ધંધૂકા, ફૈદરા, પીપળી તેમજ ધંધૂકા, ધોલેરા, ભડિયાદ, પીપળી તેમજ ધંધૂકા, ફૈદરા, પીપળી, વટામણ થઇને વડોદરા જઇ શકાશે. ધોલેરાથી બાવળીયારી તરીફના હાઇ વે રોડ ઉપરનાં ગામડાઓના જે તે ભાવનગરથી વાયા ભાવનગરની મુસાફરી કરવા માટે ૮૦ કિમીનો મસમોટો ડાયવર્ઝન અપાયો હતો. તેનો તેમણે વિરોધ નોંધાવ્યો છે. કોન્ટ્રાક્ટર નહીં પરંતુ પ્રજાનું હિત વિચારીને નિર્ણય કરવા માટે સાંસદે અપીલ કરી છે. જેના ગણતરીના ક્લાકમાં જ નિર્ણયને રદ કરી દેવાયો હતો. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, શોર્ટ રૂટથી ઓળખાતા ભાવનગરથી અમદાવાદ જતા રસ્તાને સરકારએ બંધ કરવાનો જાહેરનામાનો ભંગ કરનારાને ગુજરાત પોલીસ અધિનિયમ મુજબ ફોજદારી શિક્ષા કરવામાં આવશે. આમ હવે ૨૦૨૩ના વર્ષના અંત સુધી ભાવનગરથી વાયા વલ્લભીપુર થઇને અમદાવાદ કે ભાવનગરની વડોદરા જવા માટે પણ વાયા વલ્લભીપુર થઇને મોટાં વાહનોમાં જવાનું રહેશે.
