- સુરત લીંબાયતમાં આવેલા મયુર સિનેમામાં પદ્માવત ફિલ્મ દર્શાવાતા કરણી સેના દ્વારા વિરોધ કરી ફિલ્મ બંધ કરાવાઇ. બે દિવસથી ફિલ્મ ચાલી રહી હતી.
- કચ્છમાં ભૂકંપના બે ઝટકા નોંધાયા, અંજાર,ગાંધીધામ,રાપર,ભચાઉ માં ભૂકંપનો તેજ આંચકો મહેસુસ
સવારે 4:03એ એક ભૂકંપનો આંચકો નોંધાયો જેની રિકટર સ્કેલ પર ભૂકંપના આંચકા ની તીવ્રતા 4.8 હતી
બીજો 3.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો 4:06 એ નોંધાયો, કેન્દ્રબિંદુ ભચાઉથી 24 કિ.મી દૂર - જુનાગઢ વડાલ નજીકની એક હોટેલમાં દારૂની મહેફિલ માણતા 6 શખ્સો ઝડપાયા, ત્રણ ગાંધીનગરના અને ત્રણ મૂળ માણાવદર અને હાલમાં સુરત રહેતા શખ્સો મળી કુલ 6 ઝડપાયા, ગાંધીનગરના પકડાયેલ 3 શખ્સો ઓમ એન્ટરપ્રાઇઝ ગાંધીનગરના કર્મચારી છે
- ગાંધીનગર બેંકો સાથે રૂપિયા 5 કરોડથી વધુની છેતરપિંડી કરનાર શખ્સો સામે નોંધાઇ ફરિયાદ, ગાંધીનગર સેકટર 21 પોલીસ મથકમાં દેના બેન્ક દ્વારા પૂર્વ પોલીસ કર્મચારી નિર્ભયસિંહ રાવ તથા ભગીરથસિંહ રાવ અને સમીરનાથસિંહ રાવ નામના ત્રણ સામે નોંધાઇ છેતરપિંડીની ફરિયાદ
- અમદાવાદ અને વડોદરાની હોટેલ પર સ્ટેટ GST ટીમના દરોડા, કુલ 18 હોટેલ પર દરોડાની કામગીરી ચાલુ
હોટેલ કિંગસ્ટન,હોટેલ કોર્પોરેટ,હોટેલ એપોલો સહિતની હોટેલ પર દરોડાની કામગીરી ચાલુ. - ગાંધીનગર સરકારનો યુ ટર્ન અંગૂઠાની છાપ વિના રૅશનકાર્ડ ધારકોને અનાજ વિતરણનો નિર્ણય
- બિહાર પટણામાં કેદીના ફરાર થવાથી 5 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
- પાટણમાં યુવકનો આપઘાત, એકલા રહેતા જૈમીન પટેલે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
- વિરાટ કોહલીનું મીણનું પૂતળું મેડમ તુસાદ સંગ્રહાલયમાં મુકાશે, સચિન કપિલદેવ રોનાલ્ડો સાથે આકર્ષણ જમાવશે
- ઝૂકરબર્ગ મોટી મુશ્કેલીમાં, ફેસબુક બંધ કરવી પડે તેવી સ્થિતિ, અમેરિકા બ્રિટન-ભારતીય કંપનીઓએ વિજ્ઞાપનો બંધ કરી


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.